economics
- લોકડાઉન પૂરું થયા બાદ અનલૉક-1 પછી દેશની (economics) અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે તેવું એક્સપર્ટનું માનવું છે.
- હમણાં મળેલી છૂટથી દેશભરના બજારોમાં નીકળેલી ખરીદારોની ભીડથી આ સ્પષ્ટ થઈ ગયું છે
- નાના વેપારીથી લઈને મોટા બિઝનેસમેનોએ આના માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
- એક્સપર્ટ્સ પણ એવું જ માને છે કે આવનાર અમુક દિવસોમાં (economics)અર્થવ્યવસ્થામાં સુધારો થશે.
- નવીન ગુપ્તા ઓલ ઈન્ડિયા ટ્રાન્સ્પોર્ટ કોંગ્રેસના મહાસચિવના કેહવા અનુસાર અનલૉક પછી વધુ 10 લાખ ટ્રક માર્ગો પર ઊતરશે.
- આ રીતે કુલ એક કરોડ ટ્રકોમાંથી આશરે 50 લાખ ટ્રક રોડ પર દોડવાની શક્યતા છે.
- તેમજ તેનાથી સંબંધિત લોકોના જીવન ફરી વિકાસના માર્ગે ચઢવા લાગશે. અને (economics) અર્થવ્યવસ્થામાં સુધારો થશે.
- એસોચેમ ટુરિઝમ કમિટીના ચેરમેન સુભાષ ગોયલ મુજબ હોટેલો અને રેસ્ટોરાંમાં 10-15 ટકા બિઝનેસ શરૂ થવાની આશા છે.
- એરપોર્ટ ઓર્થોરિટીના પૂર્વ ચેરમેન વી.પી.અગ્રવાલ કહે છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થયા પછી રોજના 80 હજાર લોકોની મુસાફરી કરવાની સંભાવના છે.
- ક્રેડાઈના જોઇન્ટ સેક્રેટરી ગૌરવ ગુપ્તા જણાવે છે કે લૉકડાઉન દરમિયાન ફ્લેટો અંગે આવતી ઓનલાઈન ઈન્ક્વાયરી 20થી 30 ટકા વધી છે.
- આ પણ વાંચો : કેરળ બાદ હિમાચલપ્રદેશમાં, રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો બન્યો.
- ફરી શૂૂટિંગ શરૂ કરવા બાબતે તારક મહેતાની બબીતાએ શું કહ્યું?Celebrity News
- રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે.
- Supreme Court : પ્રવાસી શ્રમિકોને 15 દિવસમાં તેમના વતન પહોંચાડવાનો આદેશ.
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- Google App : જાણો ગૂગલે પ્લે સ્ટોર પરથી કઈ એપ્સ હટાવામાં આવી??
- તેન કારણે પહેલાના સમય કરતા પ્રોપર્ટીની ખરીદી વધશે.
- સિયામના મહાનિર્દેશક રાજેશ મેનન જણાવે છે કે લોકો નવા વાહન ખરીદે તેની સંભાવના પણ વધુ છે.
- કારણ કે લોકો હવે ચેપના કારણે લોકો જાહેર પરિવહનથી બચશે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News