patients
- અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભયાનક આગ મામલે અત્યારે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે.
- મોડીરાત્રે હોસ્પિટલના આઈસીયૂ વોર્ડમાં આગ લાગી હતી.
- વોર્ડમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી 8 દર્દીઓ (patients) એ જીવ ગુમાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
- હોસ્પિટલના ICU વોર્ડમાં સવારે 4 વાગ્યાની આસપાસ ઈન્ટેન્સિવ કેર યુનિટના બેડ નંબર 8 ના મહિલા દર્દીના વાળમાં આગ લાગી હતી.
- તેનાથી અચાનક સ્પાર્ક થયો અને દર્દીના એટેન્ડન્ટની પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ કીટમાં આગ લાગી હતી.
- બે એટેન્ડન્ટે બુઝાવવા જતા તેની કીટ સળગતા બંને ભાગ્યા હતા.
- જોત જોતામાં આગે ICU વોર્ડને લપેટમાં લઈ લીધો અને આ રીતે સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો.
- આ સમયે ICU માં 8 દર્દીઓ (patients) અને તેમની સાથે મેડિકલ સ્ટાફ હતો.
- જેમાં તમામ 8 દર્દીના મોત નિપજ્યા છે.

- આ પણ વાંચો : Shrey હૉસ્પિટલમાં લાગેલ આગને લઈને CM એ કર્યો આ આદેશ
- Ramol : રામોલ નજીક ક્રાઇમબ્રાન્ચે રૂ. 6.89 લાખનો ગાંજો ઝડપી લીધો
- આગની ઘટનામાં ફિંગરપ્રિન્ટ લોક ન ખુલતા દર્દીઓ રૂમની બહાર નીકળી શક્યા નહોતા.
- તેમજ પેરામેડિકલ કર્મચારીઓ બચાવવા જતા આગ વધુ વકરી હતી.
- આ ઘટનામાં કર્મચારીઓએ પીપીઈ કીટ પહેરી રાખી હતી.
- આ કારણે આગે પીપીઈ કીટ પ્લાસ્ટિકની હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
- તો PPE કીટ પહેરેલા કર્મચારીએ એક મિનિટનો પણ વિચાર કર્યા વગર આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
- પરંતુ દુર્ભાગ્ય વશ PPE કીટમાં આગ લાગી હતી.
- જેથી તેઓ બચવા માટે તાત્કાલિક ત્યાંથી બહાર દોડી ગયા હતા.
- તથા આગ સીધી બેડમાં અને ત્યાં રહેલા ઓક્સિજન સિલિન્ડર સુધી પહોંચી હતી.
- તેમજ સિલિન્ડર આગની લપેટમાં આવતા આખા વોર્ડમાં આગ લાગી ગઇ હતી.
- તો આ ઘટનાથી દર્દીઓની કરૂણ ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
- આ પણ વાંચો : Shrey Hospital માં ભીષણ આગમાં આ 8 દર્દીઓનાં મોત : અમદાવાદ
- Zydus Cadila ની કોરોનાની વેક્સિનનું પ્રથમ ટ્રાયલ સફળ રહ્યું
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow