આ કારણોસર 8 દર્દીઓ શ્રેય હોસ્પિટલમાં મોતને ભેટ્યા,ફિંગર-પ્રિન્ટ લોક હોવાથી…

પોસ્ટ કેવી લાગી?

patients

 • અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભયાનક આગ મામલે અત્યારે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે.
 • મોડીરાત્રે હોસ્પિટલના આઈસીયૂ વોર્ડમાં આગ લાગી હતી.
 • વોર્ડમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી 8 દર્દીઓ (patients) એ જીવ ગુમાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
 • હોસ્પિટલના ICU વોર્ડમાં સવારે 4 વાગ્યાની આસપાસ ઈન્ટેન્સિવ કેર યુનિટના બેડ નંબર 8 ના મહિલા દર્દીના વાળમાં આગ લાગી હતી.
 • તેનાથી અચાનક સ્પાર્ક થયો અને દર્દીના એટેન્ડન્ટની પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ કીટમાં આગ લાગી હતી.
 • બે એટેન્ડન્ટે બુઝાવવા જતા તેની કીટ સળગતા બંને ભાગ્યા હતા.
 • જોત જોતામાં આગે ICU વોર્ડને લપેટમાં લઈ લીધો અને આ રીતે સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો.
 • આ સમયે ICU માં 8 દર્દીઓ (patients) અને તેમની સાથે મેડિકલ સ્ટાફ હતો.
 • જેમાં તમામ 8 દર્દીના મોત નિપજ્યા છે.
patients
 • આગની ઘટનામાં ફિંગરપ્રિન્ટ લોક ન ખુલતા દર્દીઓ રૂમની બહાર નીકળી શક્યા નહોતા.
 • તેમજ પેરામેડિકલ કર્મચારીઓ બચાવવા જતા આગ વધુ વકરી હતી.
 • આ ઘટનામાં કર્મચારીઓએ પીપીઈ કીટ પહેરી રાખી હતી.
 • આ કારણે આગે પીપીઈ કીટ પ્લાસ્ટિકની હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
 • તો PPE કીટ પહેરેલા કર્મચારીએ એક મિનિટનો પણ વિચાર કર્યા વગર આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
 • પરંતુ દુર્ભાગ્ય વશ PPE કીટમાં આગ લાગી હતી.
 • જેથી તેઓ બચવા માટે તાત્કાલિક ત્યાંથી બહાર દોડી ગયા હતા.
 • તથા આગ સીધી બેડમાં અને ત્યાં રહેલા ઓક્સિજન સિલિન્ડર સુધી પહોંચી હતી.
 • તેમજ સિલિન્ડર આગની લપેટમાં આવતા આખા વોર્ડમાં આગ લાગી ગઇ હતી.
 • તો આ ઘટનાથી દર્દીઓની કરૂણ ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures