GUJCET
- વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે JEE અને NEET ની પરીક્ષાને પણ મોકૂફ રાખવામા આવી છે.
- તો JEE અને NEET ની પરીક્ષાને મુલ્તવી કરતા ગુજકેટ (GUJCET) પણ હવે ફરી મોકુફ થશે.
- ગુજરાત બોર્ડ દ્વારા લેવેનારી GUJCET હવે 30મી જુલાઈએ લેવામાં આવશે નહી.
- ગુજરાત બોર્ડ દ્વારા ઈજનેરી-ફાર્મસીમા પ્રવેશ માટે લેવાતી GUJCET માં ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્ય બહારના તથા ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE બોર્ડના પણ ઘણા વિદ્યાર્થીઓ નોંધાયા છે.
- તેથી JEE Main અને NEET પરીક્ષા બાદ જ GUJCET લેવાય તેમ છે.
- કેન્દ્ર સરકારે JEE મેન્સનું આયોજન 18 જુલાઇ થી 23 જુલાઇ તથા NEET 26 જુલાઇએ થવાની હતી.
- પરંતુ હવે JEE મેન્સ, JEE એડવાન્સ અને NEET આ ત્રણેય પરીક્ષા 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે થશે.
- Commerce માં રજિસ્ટ્રેશન માટેની મુદત આ તારીખ સુધી લંબાવામાં આવી
- Lunar eclipse : આ વર્ષનાં ત્રીજા ગ્રહણની અસર ભારત પર આવી હશે…
- પરંતુ કેન્દ્ર સરકારે જેઈઈ મેઈન અને નીટ ફરી મોકુફ કરતા હવે સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા ગોઠવી છે.
- તેથી ગુજકેટ 30મી જુલાઈથી પાછી ઠેલવા અને મોકુફ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત કરાઈ છે.
- તો આ સાથે જ સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ જાહેરાત કરશે.
- જો કે JEE Main અને NEET મોકુફ થવા સાથે GUJCET પણ ફરી મોકુફ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મુંઝાયા છે।
- Ahmadabad : ન્યુડ ફોટા-વીડિયો પોતાના મિત્રને મોકલવું કિશોરીને પડ્યું ભારે
- Teacher : શૈક્ષણિક સંઘ સંકલન સમિતીએ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને આ કારણસર લખ્યો પત્ર
- Online franchise લેવી વેપારીને પડી ભારે, જાણો વિગત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News