Narendra Modi
- કોરોના વાયરસની મહામારીને અટકાવ માટે લગાવેલ લોકડાઉનથી દેશ હવે અનલોક-1 તરફ આગળ વધ્યો છે.
- જોકે અનલોક-1 સાથે ઘણી ખરી છૂટછાટ આપવામાં આવી છે.
- વ્યવસાય રોજગાર ખુલતા માણસોની આર્થિક સ્થિતિ હવે ઠીક થશે તેની સંભાવના છે
- પરંતુ આ છૂટછાટ અપાતા કોરોનના કેસોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળ્યો છે.
- કોરોના વાયરસ ને ધ્યાનમાં રાખી દેશને ધીમે ધીમે આગળ વધવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી અઠવાડિયે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરી એકવાર ચર્ચા-વિચારણા કરી શકે છે.
- આ પણ વાંચો :LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- Gujarat: લોકડાઉન પછી પ્રથમ મોટું સુવર્ણદાન શંખલપુરમાં
- Market: અમદાવાદમાં કાલુપુર માર્કેટ ફરીથી ધમધમતું થશે
- સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન Narendra Modi વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી સાથે 16 અને 17 જૂનના રોજ સંવાદ કરી શકે છે.
- તેમજ બંને દિવસ સુધી ડિજિટલ માધ્યમથી થનાર આ બેઠકમાં રાજ્યોને બે તબક્કામાં વહેંચી શકાય છે.
- Driving licence ની વેલિડિટી 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી
- Ahmadabad: વૃક્ષ પડવાથી ત્રણ રીક્ષાને થયું ભારે નુકસાન
- ગુજરાત યુનિવર્સિટીમાં 25 જૂનથી લેવાનાર પરીક્ષા પાછી ઠેલાઈ
- જોકે આ બેઠક એવા સમયે થવા જઇ રહી છે જ્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી રહ્યા છે.
- તથા કોવિડ-19 વચ્ચે અનલોક-1 દરમિયાન સામાન્ય લોકો અને બિઝનેસમેનોને ઘણા પ્રકારની છૂટ આપવામાં આવી છે
- જેથી લોકડાઉનથી પ્રભાવિત આર્થિક ગતિવિધિઓને ગતિ મળી શકે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News