LCB
- ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉનાવા ગામમાં જુગારધામ પર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રેડ કરી હતી.
- રૂ. 34 હજારના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
- જેમાં હાલ બંને પોલીસકર્મી સહિત 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે.
- ગાંધીનગરમાં LCB (એલસીબી) એ જુગાર ધામ પર રેડ પાડી હતી.
- જ કે, ચોંકાવનારી બાબત તો એ છે કે, જુગારમાં પોલીસ કર્મી પણ સામેલ હોવાનુ સામે આવ્યુ છે.
- તો પોલીસ કર્મચારીઓ સાથે કોલવડા તાલુકા પંચાયતના પૂર્વ સભ્યના પતિ પણ જુગાર રમતા પકડાયા છે.
- Consumer Protection Act થશે આ તારીખે લાગુ,આ અધિકાર મળશે
- Crime Branch એ આ મોટું ઓપરેશન પાર પાડ્યું : અમદાવાદ
- જુગારધામ વિશે માહિતી આપતા ગાંધીનગર ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું કે, ગાંધીનગર LCB એ જુગાર ધામ પર રેડ કરી હતી.
- તથા પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં લક્ષામણસિહ ડાભીના તબેલા પર રેડ પાડવામાં આવી હતી.
- જેમાં 8 આરોપી પકડાયા છે. મુખ્ય આરોપીઓમાં કે સી પટેલ મુબારકપુર અને સોલાના શંભુ રબારી તથા પેથાપુર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ હતા.
- પોલીસ કર્મચારી ઘનશ્યામસિંહ જુગાર રમવા માટે સ્થાન નક્કી કરતા હતા.
- અત્યારે બે પોલીસ કર્મચારીઓ અને શંભુ રબારી હાલ વોન્ટેડ છે.
- તેમજ ઉનાવા ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર સ્થાન નક્કી આ તમામ લોકો જુગાર રમતા હતા.
- જો કે, તેઓને શોધવા માટે હાલ અલગ અલગ ટીમો કામે લાગી છે.
- આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ ખાતાકીય તપાસ ચાલુ કરવા આદેશ અપાયા છે.
- FRC એ આ સ્કૂલને ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવતા નોટિસ ફટકારી
- India : સ્માર્ટફોન બનાવનાર આ કંપની આપશે હજારો લોકોને રોજગાર
- America ના china પર ગંભીર આરોપ, ચીનમાં આ મહિલાઓનો બળજબરી ગર્ભપાત તથા પુરુષોની…
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow