school

  • અમદાવાદના હાંસોલમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (st. Xavier’s school) દ્વારા વાલીઓ પર પુસ્તકોની ખરીદીને લઈને દબાણ કરવામાં આવે છે.
  • તમને જાણવાનું કે અમદાવાદની st. Xavier’s school દ્વારા વાલીઓને ફરજિયાતપણે પુસ્તકો શાળામાંથી જ ખરીદી કરી લઈ જવા દબાણ કરવામાં આવ્યું છે.
  • (school) શાળામાંથી વાલીઓને દરેક વર્ગ પ્રમાણે ચોક્કસ દિવસે જ પાઠ્યપુસ્તકો અને નોટબુક ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
  • તેમજ શાળા (school) દ્વારા જણાવેલ દિવસે પુસ્તક નહીં ખરીદનારા વાલીઓને પછી પુસ્તક નહીં મળે એવું પણ જાણવા મળી રહ્યું છે.
  • તથા પાઠ્ય પુસ્તકોના એક સેટ માટે રૂપિયા 2500થી લઈને 3500 રૂપિયાની રકમ વર્ગ અનુસાર નક્કી કરવામાં આવી છે.
  • આમ સ્કૂલવાળા વાલીઓ પાર દબાણ કરી રહ્યા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024