school

School

  • સમગ્ર દુનિયામાં કોરોનાનો કાળો કહેર વ્યાપેલો છે.
  • ત્યારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યની School (શાળા) ઓ શરૂ કરવા બાબતે વિચાર વિમર્શ કરવા માટે શિક્ષણશાસ્ત્રીઓ સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વેબિનાર યોજ્યો હતો,
  • જેમાં શિક્ષણવિદ્ધવાનોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં બાળકો અને School (શાળા)ઓની ચિંતા રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે. જો કે, આ બાબત આવકાર્ય છે.
  • જ્યારે રાજ્યમાં કોરોનાની મહામારી અનુભવાઈ રહી છે, ત્યારે રાજ્યની શાળાઓ ખોલવાની હમણાં કોઈ ઉતાવળ ન કરવી જોઈએ.
  • પરંતુ જરૂર પડે તો અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની વિચારણા કરી શકાય.
  • આ કાર્યક્રમ અંતર્ગત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી બેન દવેએ જણાવ્યું હતું કે, 16મી માર્ચથી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ કર્યું હતું।
  • ત્યાર બાદ રાજ્ય સરકારે School (શાળા)ના બાળકોની શિક્ષણની ચિંતા કરીને હોમ લર્નિંગ શિક્ષણના કાર્યક્રમો ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલના માધ્યમથી ગામડે-ગામડે , ઘરે ઘરે પહોંચાડીને બાળકોનું શિક્ષણકાર્ય જીવંત રહે તે માટેના પ્રયાસો કર્યા છે.
  • તેમજ આ પ્રયાસોનાં સુંદર પરિણામ મળ્યા છે.
  • શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે,‘ આ વેબિનારમાં જે કાંઈ સૂચનો મળ્યા તેના પર શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે વિચારણા કરવામાં આવશે અને ત્યાર બાદ યોગ્ય નિર્ણય કરાશે.
  • તેમજ આ વેબિનારમાં શિક્ષણ સચિવ વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોષી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024