Surat : યુવાને 15 વર્ષની કિશોરીને પોતાની જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું

પોસ્ટ કેવી લાગી?

Surat

  • મહામારી જેવા વિકટ સમયમાં પણ બળાત્કારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે.
  • લોકડાઉન દરમિયાન પણ બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં કિશોરીઓથી લઇ મહિલાઓ પણ સુરક્ષિત નથી રહી.
  • મહામારી જેવા વિકટ સમયમાં પણ બળાત્કારની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે.
  • કોરોના મહામારીમાં પણ કેટલાક દંભી લોકો પોતાની કાળી કરતૂતથી બાજ નથી આવી રહ્યા અને કિશોરીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.
  • સુરત (Surat) માં એક નરાધમે યુવાને 15 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું.
  • પહેલા તો 19 વર્ષના યુવાને 15 વર્ષની કિશોરીને સારી-સારી વાતો કરી પોતાની પ્રેમજાળમાં ફસાવી
  • અને બાદમાં તેણે તે કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી.
  • મળતી માહિતી મુજબ, સુરત (Surat) ડિંડોલી વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય કિશોરીને 19 વર્ષીય શુભમ શુક્લા નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી
  • ત્યાર બાદમાં થોડા સમય બાદ તેને ભગાડીને લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
  • આ બાદમાં તે નરાધમ યુવકે તે કિશોરીને મૂકી ચાલ્યો ગયો હતો.
  • આ અંગે કિશોરીના પરિવારજનોએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
  • ડિંડોલી પોલીસે આ અંગે શુભમ વિરૂદ્ધ પોસ્કો દુષ્કર્મ અને અપહરણ એકટની કલમ લગાવી છે અને આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures