આ ડોક્ટરે મહિલા પત્રકાર સાથે સારવારના બહાને કર્યો બળાત્કાર

પોસ્ટ કેવી લાગી?

rape

 • એક ફ્રીલાન્સ જર્નાલિસ્ટે આરોગ્ય જગતમાં જાણીતું નામ ધરાવતા અને વસ્ત્રાલમાં ગુજરાત હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવતા ડોક્ટર કનુ પટેલ સામે બળાત્કાર (rape) ની ફરિયાદ નોંધાવી છે.
 • મહિલા પત્રકારના જણાવ્યા પ્રમાણે કનુભાઈ પટેલ તેને ઓછા ભાવે મેડિકલ ટ્રીટમેન્ટની લાલચ આપી હતી.
 • તમને જણાવાનું કે, પીડિત મહિલા છેલ્લા ૨૦ વર્ષથી સાઇકિયાટ્રિક ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે.
 • ડોક્ટર કનુ પટેલે તેને જણાવ્યું તેમના ઓળખીતામાં એક સાઇકિયાટ્રિક ડોક્ટર છે.
 • જે ઓછા ભાવે ટ્રીટમેન્ટ પૂરી પાડશે, એવું કહીને આગળ વાતચીત કરવા માટે તેમણે મહિલાને આસોપાલવ હોટલમાં બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ (rape) આચર્યું હતું.
 • તેમજ આ અંગે મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 • એસીપી મીની જોસેફ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ડોક્ટર કનુ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે.
 • તથા આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
 • નોંધનીય છે કે, ડોક્ટર કનુ પટેલ ખૂબ જ જાણીતા ડોક્ટર છે અને અવાર-નવાર લોકો વચ્ચે પણ ઉપસ્થિત થતા હોય છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures