Supreme Court

  • કોરોનાની મહામારીની માઠી અસર આ વખતે જગન્નાથ પુરી રથ યાત્રા પર પણ જોવા મળી છે.
  • કોરોના વાયરસ મહામારીનાં કારણે સુપ્રીમ કૉર્ટે (Supreme Court) 23 જૂનનાં થનારી ઐતિહાસિક વાર્ષિક જગન્નાથ પુરી રથ યાત્રા પર રોક લગાવી દીધી છે.
  • સુપ્રીમ કૉર્ટે (Supreme Court)ના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેંચે ગુરૂવારનાં જગન્નાથ પુરી રથ યાત્રા મામલે સુનાવણી કરતા જણાવ્યું
  • કે જનહિત અને લોકોની સુરક્ષાને જોતા આ વર્ષે રથયાત્રાની પરવાનગી ના આપી શકાય.
  • જોકે જગન્નાથ પુરી રથ યાત્રા 23 જૂનનાં રોજ નીકળવાની હતી.
  • તથા લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી.
  • જગન્નાથ પુરી રથ યાત્રામાં 10થી 12 લાખ લોકો ભેગા થાય તેવી શક્યતા હતીં.
  • તેમજ આ કાર્યક્રમ લગભગ 10 દિવસ ચાલે છે.
  • સુપ્રીમ કૉર્ટે (Supreme Court) એ કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય માટે આ આદેશ જરૂરી છે.
  • તથા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, જો અમે આ રથયાત્રા માટે મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.
  • કોરોના મહામારી દરમિયાન આ પ્રકારે સમારોહની મંજૂરી આપી શકાય નહીં.
  • તથા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ આદેશ જરૂરી છે.
  • ગયા અઠવાડિયે સુપ્રીમ કૉર્ટે (Supreme Court)માં આરિસ્સા વિકાસ પરિષદનાં એક એનજીઓએ અરજી દાખલ કરીને રાજ્ય સરકાર રથયાત્રા પર રોક લગાવવાના આદેશનો નિર્ણય લઈ શકતી નથી એવું કહ્યું હતું.
  • જોકે રથયાત્રાની તૈયારીનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે.
  • તેમજ જો રથયાત્રામાં લાખો લોકોની ભીડ ઉમટશે તો આવામાં કોરોના મહામારી ફેલાઈ શકે છે.
  • આ કારણસર સુપ્રીમ કૉર્ટે (Supreme Court) એ જગન્નાથ પુરી રથ યાત્રા પર રોક લગાવી દીધી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024