Surat
- મહામારી જેવા વિકટ સમયમાં પણ બળાત્કારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે.
- લોકડાઉન દરમિયાન પણ બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં કિશોરીઓથી લઇ મહિલાઓ પણ સુરક્ષિત નથી રહી.
- મહામારી જેવા વિકટ સમયમાં પણ બળાત્કારની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે.
- કોરોના મહામારીમાં પણ કેટલાક દંભી લોકો પોતાની કાળી કરતૂતથી બાજ નથી આવી રહ્યા અને કિશોરીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.
- સુરત (Surat) માં એક નરાધમે યુવાને 15 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું.
- પહેલા તો 19 વર્ષના યુવાને 15 વર્ષની કિશોરીને સારી-સારી વાતો કરી પોતાની પ્રેમજાળમાં ફસાવી
- અને બાદમાં તેણે તે કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી.
- મળતી માહિતી મુજબ, સુરત (Surat) ડિંડોલી વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય કિશોરીને 19 વર્ષીય શુભમ શુક્લા નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી
- ત્યાર બાદમાં થોડા સમય બાદ તેને ભગાડીને લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
- આ બાદમાં તે નરાધમ યુવકે તે કિશોરીને મૂકી ચાલ્યો ગયો હતો.
- આ અંગે કિશોરીના પરિવારજનોએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
- ડિંડોલી પોલીસે આ અંગે શુભમ વિરૂદ્ધ પોસ્કો દુષ્કર્મ અને અપહરણ એકટની કલમ લગાવી છે અને આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.
- Twitter સુરક્ષામાં મોટુ ગાબડુ પડતા દુનિયાની આ જાણીતી હસ્તીઓના એકાઉન્ટ થયા હેક
- Earthquake :સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ
- પાટણ: CM રૂપાણીના હસ્તે વિર મેઘમાયા સ્મારક સંકુલનું ઈ-ખાતમૂર્હૂત
- Forecast : આજે ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow