Tag: ઉત્તર ગુજરાતના સમાચાર

પાટણ : રાજય સરકાર દવારા ચાલુવર્ષે નવી યોજના મૂકાઈ અમલમાં

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ચાલુવર્ષે નવી યોજના અમલમાં મુકવામાં આવી છે જેને પાટણ જિલ્લામાં હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. પાટણ…

પાટણ : આમ આદમી પાર્ટીમાં અવગણના કરાતાં રાજીનામુ

આમ આદમી પાર્ટીના કેન્દ્રીય અધ્યક્ષા અરવિંદ કેજરીવાલની વિચારસરણીથી પ્રેરિત થઈ પાટણ જિલ્લાના યુવાનો આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.…

પાટણ : પશુભવન કોમ્પ્લેક્ષમાં સ્વખર્ચે રિનોવેશન કરવા અપાઈ મંજૂરી

પાટણ શહેરના હાર્દસમા એવા બગવાડા દરવાજા પાસે આવેલા પાલિકા સંચાલિત પશુભવન કોમ્પ્લેક્ષની જર્જરીત દિવાલ અચાનક ધરાશાયી થયા બાદ પાલિકા દવારા…

પાટણ : ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી છોડાયા કેનાલમાં

પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરો ચોકઅપ થવાની અને વારંવાર જાહેર માર્ગો પર ગટરો ઉભરાવાની સમસ્યા અંગે નગરપાલિકાના સત્તાધિશો અને જિલ્લા વહીવટી…

પાટણ : વિવિધ સેવાકીય સંસ્થાઓના આગેવાનોએ મહાઆરતીનો લીધો લાભ

પાટણ શહેરના શિવાલયોમાં શ્રાવણ માસને અનુલક્ષાીને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત આરતીઓનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પાટણ શહેરના રેલવે…

પાટણ : પર્યુંષણમાં કતલખાના બંધ રાખવા યોજાઈ બેઠક

પાટણ શહેરમાં જૈન સંપ્રદાયનાં નવ દિવસનાં પર્વધિરાજ પર્યુંષણ પર્વનો પ્રારંભ થઈ ગયો છે અને જૈન સંપ્રદાય અહિંસાનું ચુસ્તપાલન કરતો હોવાથી…

પાટણ : ઝીણીપોળ અને ગુર્જરવાડાના ૬૦ યુવાનો અંબાજી સાયકલ યાત્રા સાથે કયું પ્રસ્થાન

પાટણ ઝીણીપોળ અને ગુર્જરવાડા ના ૬૦ યુવાનો બોલ મારી અંબે જય જય અંબે નાં નાદ સાથે સાઇકલ યાત્રા સાથે પ્રસ્થાન…

રાધનપુર : શહેરના નાગોરીવાસની મહિલાઓએ પાલિકામાં કર્યો હોબાળો

રાધનપુર નગરપાલિકા છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ કમર્ીઓની ભરતી કે સ્વચ્છતા સહિત પાણીના મુદે વિવાદમાં આવી રહી છે ત્યારે નગરપાલિકા ખાતે…

સિદ્ઘપુર : ખોલવાડા ગામે નવીન બોરનું કરાયું ખાતમુહૂર્ત

સિદ્ઘપુર તાલુકાના ખોલવાડા ગામે નવિન બોર નું ખાત મુહૂર્ત સિદ્ઘપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા…

પાટણ : પૂર્વ ટાઉન પ્લાનીંગના ચેરમેને પાલિકામાં કરી આરટીઆઈ

રાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની ૬૦ વર્ષની ઉંમર થતાં તેઓને નિવૃત્ત કરતા હોય છે કેમકે ૬૦ વર્ષ પછી કોઈપણ સરકારી…