પાટણ: રાધનપુર ૧૬ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ નક્કી કરવામાં આવ્યું

Alpesh Thakor Radhanpur BJP

રાધનપુર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મીટીંગ માં રાધનપુર ૧૬ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ નક્કી કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર ૧૬ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ ગુજરાતના રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે રાધનપુર સર્કિટ … Read more

શેરગઢની યુવતી પર હુમલાનો મામલો: અલ્પેશ ઠાકોર યુવતીના ખબર-અંતર પૂછવા મહેસાણા ખાનગી હોસ્પિટલ પહોંચ્યા

Alpesh Thakor

રાધનપુર તાલુકા ના શેરગઢ ગામ ની યુવતી ઉપર વિધર્મી યુવાન દ્વારા થયેલા હુમલા માં રાજકીય નેતાઓ યુવતી ની મદદ અર્થે મેદાને આવ્યા છે. ત્યારે મહેસાણા ની ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ શેરગઢ ની યુવતી ના ખબર અંતર પૂછવા ઠાકોર સેના અગ્રણી અને રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આવ્યા હતા. હુમલા માં ઘાયલ યુવતી ના … Read more

પેટાચૂંટણીઃ રાધનપુરમાં અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલાની થઇ હાર.

રાધનપુર અને બાયડ બેઠક પર ભાજપના બંને ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો પરાજય થયો છે. રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુનાથ દેસાઇનો વિજય થયો છે. જ્યારે બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલનો વિજય થયો છે. જશુભાઈ પટેલ અને રઘુ દેસાઇ પહેલા રાઉન્ડથી ભાજપના ઉમેદવારોથી આગળ ચાલી રહ્યા હતા. જશુભાઈએ ધવલસિંહ ઝાલાને 743 મતથીપરાજય આપ્યો … Read more

બલવંતસિંહ રાજપૂતે જાહેરસભાઓ સંબોધી ભાજપના ઉમેદવાર અલ્પેશભાઈ ઠાકોરને જીતાડવા અપીલ કરી.

આજરોજ રાધનપુર પેટા ચૂંટણી અંતર્ગત ભદ્રાડા, રાજપુરા, સિગોતરીયા, અનવરપુરા, કોડધા તથા રાકુ ગામ ખાતે ગુજરાત જીઆઈડીસી ચેરમેનશ્રી માનનીય બલવંતસિંહ રાજપૂત સાહેબે જાહેરસભાઓ સંબોધી ભાજપના ઉમેદવાર શ્રી અલ્પેશભાઈ ઠાકોરને જંગી વોટીંગ કરી મોટી લીડથી જીતાડવા અપીલ કરી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી નાગરજી ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, ડૉ. ગોવિંદભાઈ ઠાકોર, પાટણ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, … Read more

અલ્પેશ ઠાકોરનું હાઈકોર્ટમાં સોગંદનામું, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી.

અલ્પેશ ઠાકોર રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અત્યારે વિવાદોમાં ઘેરાયેલા છે. પોતાના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે અનેક પ્રશ્નો ઊભા થયેલા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી હાથધરાતા આજે અલ્પેશ ઠાકોર હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. અને તેમણે પોતાનો પક્ષ રજૂ કરતા સોગંદનામું રજૂ કર્યું … Read more

અલ્પેશ ઠાકોરે સમાજ માટે કાંઈ નથી કર્યું ફક્ત પોતાના અંગત હિત ખાતર રાજનીતિ કરી છે તેવા લાગ્યા આક્ષેપ.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરનો વિરોધ થઇ રહ્યો છે. ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ જોવા મળી રહ્યો છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો છે. ઠાકોર એકતા સમિત નો આક્ષેપ છે કે, અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવે છે. ઉપરાંત અલ્પેશ ઠાકોર દ્વારા સભ્ય ફીના નામે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures