બનાસકાંઠા : ડીસા પાસે બનાસ નદીમાં ન્હાવા પડતાં ડૂબેલા યુવકની લાશ મળી

Banaskantha News : ડીસા બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા બાદ ત્રણ દિવસ અગાઉ ડીસાના રાજપુર વિસ્તારમાં એક યુવક ડૂબ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ભારે શોધખોળ બાદ પણ યુવકની લાશ હાથમાં આવી ન હતી. પરંતુ ત્રીજા દિવસે 40 કલાક બાદ શેરગંજ વિસ્તારમાંથી લાશ આપોઆપ તરીને પાણીની સપાટી પર આવી ગઈ હતી. રાજસ્થાનમાં થયેલા ભારે … Read more

બનાસકાંઠા એલસીબીએ વિદેશી દારૂ ના જથ્થા સાથે એક ઇસમને જડપ્યો

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠા એલસીબી સ્ટાફ મિલનદાશ, કાનસિંહ, સંજયકુમાર ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આખોલ ચાર રસ્તા પાસે આવતા મળેલી બાતમી હકીકત આધારે આરોપી મહશેજી ઉર્ફે હકો કાળુજી કુકડીયા (ઠાકોર) રહે.આખોલ મોટી તા.ડીસા જી.બનાસકાંઠાવાળો પોતાના કબ્જા ભોગવટાની ડીસા થી ધાનેરા જતા હાઇવે ઉપર આવેલી મહાકાળી હોટલમાં ભારતીય બનાવટનો વિદેશી તેમજ બિયરનો … Read more

Banaskantha News : બનાસકાંઠામાં નરાધમે 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

Banaskantha News : બનાસકાંઠામાં પણ નરાધમે 9 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી. બનાસકાંઠાના પાલનપુરમાં શ્રમજીવી પરિવારની બાળકી પર ભાગીદારે જ ખેતરમાં દુષ્કર્મ (Raped) આચર્યું. જો કે બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. પરંતુ હવસખોર હેવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સતત દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોપીઓને પોલીસનો ડર … Read more

Banaskantha : ડીસામાં લગ્નની લાલચે યુવક સગીરાને ભગાડી જતા નોંધાઈ ફરિયાદ

Banaskantha : ડીસામાં લગ્નની લાલચ આપી એક સગીરાનું અપહરણ થયું હોવાની પ્રકાશમાં આવી છે. જે મામલે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી સગીરાનું અપહરણ કરનાર યુવક સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ (Patan) જિલ્લાના વતની અને ડીસાના (Deesa) એક ગામના ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા એક પરિવારની સગીરાનું અપહરણ થયું હોવાની … Read more

Banaskantha : પ્રેમિકાને મળવા જવું યુવકો પડ્યું ભારે

Banaskantha : જિલ્લાના સરદીય વિસ્તારમાં ફરીથી પ્રેમી યુવકનું બળજબરીથી મુંડન કરવાની ઘટના બની છે. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીઓને પકડીને તેમનુ મુંડન કરાવાયુ હતું. ગામના કેટલાક લોકો દ્વારા પ્રેમિકાને મળવા આવેલ બંને યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. એટલુ જ નહિ, તેઓને સામસામે બેસાડી એકબીજાના હાથે મુંડન કરાવડાવ્યુ હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. … Read more

Banaskantha : વડગામના નાવીસણાના રિસોર્ટ ઉપર કબજો કરવા 11 શખ્સોએ હુમલો કર્યો

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : વડગામ તાલુકાના નાવીસણા ગામે આવેલ રિસોર્ટ પર કબજો જમાવવા પિસ્તોલ,તલવાર સહિતના હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ રિસોર્ટના માલિકોને બહાર કાઢી તોડફોડ કરી હતી.આ બનાવને લઈ ચકચાર મચી ગઈ હતી.આ બનાવ બાદ ચાર લોકો નામજોગ તેમજ અન્ય સાત શખસો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવતા છાપી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જેમાં પાંચ … Read more

Banaskantha : દિયોદર ખાતે તાલુકા કક્ષા નો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

Taluka level Mari Mati Maro Desh program was held at Deodar

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત સમગ્ર રાજ્ય અને દેશમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે જિલ્લા ના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે દિયોદર ધારાસભ્ય કૅશાજી ચૌહાણ ની ઉપસ્થિત માં પોલીસ સ્ટેશન થી રેલી યોજી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવેલ … Read more

બનાસકાંઠામાં કપડાં સુકવતી વખતે મહિલાને કંરટ લાગતા મહિલાને બચાવવા જતાં પિતા-પુત્રનું પણ નીપજ્યું મોત

Banaskantha ma 3 lokona vij karant thi mot

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠાના વડગામ તાલુકામાં વીજ કરંટ લાગવાથી મહિલા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાંની ઘટના સામે આવી છે. કપડાં સુકવતી વખતે મહિલાને કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતાં પિતા-પુત્રને પણ કરંટ લાગતા ત્રણેયના મોત થયાં હતા. બનાવની પ્રાપ્ત પ્રાથમીક માહિતી અનુસાર, વડગામ તાલુકાના નાવિસણા ગામમાં ભાવનાબેન જોશી નામની મહિલા તાર પર કપડાં સુકવી … Read more

ડીસાના ગુગળ ગામે આધેડની હત્યા : પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

A middle-aged man was killed in Gugal village of Deesa

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : ડીસા તાલુકાના ગુગળ ગામે લાકડાની સો મીલ પર મજૂરો વચ્ચે ઝઘડો થતાં એક મજૂરની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના બની છે. આ અંગે આગથળા પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જ્યારે આધેડની હત્યા થતા પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગેની વિગત એવી છે કે મૂળ … Read more

બનાસકાંઠા પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન આમને સામને, SPએ કહ્યું- ‘પોલીસ કોઈ ધર્મ, જાતિ કે પાર્ટી જોઈને કામ નથી કરતી

Banaskantha

Banaskantha : બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે. જેનો મુખ્ય ચર્ચિત સવાલ છે કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારી પર પાંચ ફોજદારી કેસ બાદ હવે તેમની પર પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી છે. જેના લીધે આ કોંગ્રેસી કાર્યકર પર ગમે તે સમયે જિલ્લા કલેકટર પાસાનું વોરંટ ઇસ્યુ કરે તેવી સંભાવના વધી છે અને આ જ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures