Mask ન પહેરવા પર દંડની રકમમાં ફરીથી થયો વધારો : ગુજરાત
Mask વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર ગુજરાત સહીત સમગ્ર દેશમાં યથાવત છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક (Mask) પહેરવું ફરજિયાત થયું છે. પહેલા માસ્ક ન પહેરવા પર ગુજરાતમાં પહેલા રૂપિયા 200 તથા ત્યારબાદ 500 રૂપિયા દંડ કરાયો હતો. તો હવે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યા પછી માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં ફરીથી વધારો કરાયો … Read more