પાટણ જિલ્લામાં આજે 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

corona positive cases were reported in Patan district today

પાટણ જિલ્લામાં આજે 19 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. પાટણ જિલ્લામાં આજે 19 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પાટણ જિલ્લામાં કોરોના ઓમિક્રોનની સંભવીત લહેર ને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ ગાઇડલાઇન નાં ચુસ્ત પાલન સાથે વિવિધ તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે રવિવારે પાટણ જિલ્લામાં 12 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પાટણ જિલ્લામાં … Read more

પાટણ શહેર માં આજે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

corona

પાટણ શહેરમાં આજે ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. પાટણ શહેર માં આજે ત્રણ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ઓમિક્રોનની સંભવીત લહેર ને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ ગાઇડલાઇન નાં ચુસ્ત પાલન સાથે વિવિધ તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે શુક્રવારે પાટણ શહેરની શક્તિપાર્ક સોસાયટી,દેવદર્શન કોમ્લેક્સની પાછળ,પાટણ શહેર … Read more

ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઈના નહેવાલ કોરોના પોઝિટિવ

Saina Nehwal

Saina Nehwal સાઈના નહેવાલ (Saina Nehwal) એક ટુર્નામેન્ટ રમવા માટે થાઈલેન્ડ પહોંચી છે. જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ કરાવતા બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ કોરોનાથી સંક્રમિત આવી છે. કોરોના પોઝિટિવ આવતા સાઈનાને હોસ્પિટલમાં જ ક્વોરેન્ટાઈન કરાઈ છે. થાઈલેન્ડમાં રમનારી થાઈલેન્ડ ઓપન ટુર્નામેન્ટ 12 થી 17 જાન્યુઆરી સુધી ચાલશે અને એ પછી તરત સાઈનાને … Read more

​સ્વર્ણિક સંકુલમાં 8 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા

Swarnim Sankul

Swarnim Sankul ગુજરાતમાં ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ (Swarnim Sankul) માં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં એકાએક કર્મચારીઓમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. મુખ્યમંત્રી કાર્યાલયના વધુ 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત આવ્યા છે. અત્યાર સુધી કુલ 19 કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ કર્મચારીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા … Read more

ફાઇજરની કોરોના વેક્સિન લગાવ્યાના એક સપ્તાહ બાદ નર્સ કોરોના પોઝિટિવ

Pfizer corona vaccine

Pfizer corona vaccine અમેરિકાના કેલિફોર્નિયામાં ફાઇઝરની કોરોના વાયરસ વેક્સિન (Pfizer corona vaccine) લગાવવામાં આવી રહી છે. જે દરમિયાન એક નર્સ વેક્સીન લગાવ્યા બાદ એક સપ્તાહ પછી તેનો કોરોના પોઝિટિવ આવ્યો છે. મેથ્યૂ ડબ્લ્યૂ નામની મહિલા બે અલગ-અલગ હોસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી. આ નર્સે 18 ડિસેમ્બરે કોરોના વેક્સિન લગાવી હતી અને ફેસબુક પર પોસ્ટ કરી … Read more

સાઉથના સુપર સ્ટાર રામ ચરણનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

Ram Charan

Ram Charan સાઉથના સુપર સ્ટાર રામ ચરણ (Ram Charan) કોરોના સંક્રમિત થયો હોવાની જાણકારી મળી હતી. રામ ચરણ અત્યારે સ્વેચ્છાએ આઇસોલેટ થયો છે. ખુદ રામ ચરણે ટ્વીટર પર લખ્યું હતું કે કોરોના પોઝિટિવ થયો છું. મેં ત્વરિત સારવાર શરૂ કરાવી દીધી હતી અને હું અત્યારે આઇસોલેટ થયો છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું કોરોના … Read more

લંડનથી ભારત પરત ફરેલી બે ફ્લાઈટમાં 7 લોકો પોઝિટીવ મળ્યા

India

India ભારતે (India) બ્રિટનમાંથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ગત રાત્રે લંડનથી દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા પાંચ મુસાફરો અને ક્રૂ મેમ્બરો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમના નમૂનાઓને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે, રવિવારે રાત્રે યુકેથી 222 મુસાફરોને લઈને એક વિમાન નેતાજી સુભાષચંદ્ર બોઝ … Read more

બોલિવૂડ અભિનેત્રી નીતુ કપૂર કોરોના પોઝિટિવ

Neetu Kapoor

Neetu Kapoor બોલિવૂડ અભિનેત્રી નીતુ સિંઘ કપૂર (Neetu Kapoor) નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સમાચારને ખુદ નીતુ સિંઘ કપૂરએ સમર્થન આપ્યું હતું. તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ જુગ જુગ જીયોના શૂટિંગ માટે નીતુ ચંડીગઢ ગઇ હતી. નીતુ સિંઘ પોતાની ફિલ્મોના શૂટિંગમાં બીઝી રહેતી હતી. ફિલ્મના શૂટિંગમાંથી આવ્યા બાદ એણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો કોરોના … Read more

મનીષ પોલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Manish Paul

Manish Paul મનીષ પોલ (Manish Paul) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનીષ પોલ હાલ મુંબઇમાં છે. એક રિપોર્ટ મુજબ મનીષ પોલને હળવો તાવ આવતા તે મુંબઇ આવી ગયો છે. અહીં આવીને તેણે પોતાનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  વરુણ ધવન, નીતુ કપૂર, દિગ્દર્શક રાજ મહેતા પછી હવે મનીષ પોલનો પણ કોરોના રિપોર્ટ … Read more

કોરોના વેક્સીન લીધા પછી પણ મંત્રી અનિલ વિજ કોરોના પોઝિટિવ

Anil Vij

Anil Vij કોરોનાની વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ (Anil Vij) વોલેન્ટિયર બન્યા હતા. ગૃહમંત્રી અનિલ વિજ કોરોનાથી સંક્રમિત થયા છે. શનિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અનિલ વિજે ટ્વીટ કરી જણાવ્યું કે, તે કોરોના પોઝિટિવ છે અને અંબાલા કેંટની એક સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તેમના સંપર્કમાં આવેલા લોકો પોતાનો કોરોના ટેસ્ટ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures