મહેસાણા : પોલીસે કોમ્બીંગ દરમ્યાન તોડફોડ કરી હોવાના કરાયા આક્ષેપ.

મહેસાણા(mahesana) જિલ્લાનું કટોસણ ધનપુરા ગામમાં ગુનેગારો નું સામ્રાજ્ય ફેલાયેલુ છે.કટોસણ ધનપુરા ગામ વિસ્તાર માં હત્યા,દારૂ,જુગાર અને આેઇલ ચોરી જેવા ગુનાઆે માટે ખૂબ જ બદનામ થયેલુ છે અને તેના કારણે તાજેતર માં પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

પરંતુ પોલીસ કાર્યવાહી માં ઘણા ગુનેગારો ઝડપાઇ ગયા છે તો હજુ ઘણા આરોપીઆે ફરાર છે..આ સ્થિતિ વચ્ચે ગતરોજ મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ(crime branch) સહિત ની પોલીસે કટોસણ માં આરોપીઆેને ઝડપી પાડવા કોમ્બિંગ(combing) કયુઁ હતું.

જેલ હવાલે જોરાવરસિંહ સોલંકી અને ફરાર નરપતસિંહ ઝાલા અને ભાથીભા સોલંકીના ઘરે પોલીસ ગઈ હતી. ત્યારબાદ પરીજનો હવે આક્ષેપ કરવા લાગ્યા છે ત્રણે આરોપી ના મકાનમાં સરસામાનની તોડફોડ કરી પોલીસે નુકશાન પહોચાડ્યું હોવાનો દાવો કરી રહ્યા છે.

બીજી તરફ પોલીસ ના જણાવ્યા મુજબ અમે કોમ્બિંગ કયુઁ છે તોડફોડ કરી નથી. આમ આરોપીઆેના પરીજનો ના પોલીસ ઉપર આક્ષેપથી મામલો ગરમાયો છે.

Crime Branch એ આ મોટું ઓપરેશન પાર પાડ્યું : અમદાવાદ

Crime Branch અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આજે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આજકાલ રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ Crime Branch (ક્રાઈમ બ્રાંચ) ને મોટી સફળતા હાથ લાગી છે. કન્સ્ટ્રકશનના ધંધો કરતા વેપારીનું અપહરણ કરે તે પહેલા જ આખી ગેંગને અમદાવાદની Crime Branch પોલીસે ઝડપી પાડી હતી. પોલીસને તેમની પાસેથી હથિયાર પણ મળી … Read more

crime branch ની ઓળખ આપીને મહિલા પાસેથી આટલા લાખ રૂપિયા પડાવ્યા

crime branch અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં ઘરેથી લેડીઝ વસ્તુઓનો વેપાર કરતી મહિલાના ઘરે ગ્રાહક બનીને આવેલા યુવક અને યુવતીએ મહિલા સાથે ફ્રોડ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ (crime branch) ના માણસોની ઓળખ આપીને રૂ. 2 લાખ લઇ ફરાર થઈ ગયા હતાં. ત્યાર બાદમાં ફોન કરી અવારનવાર પૈસાની માંગ કરતા હતા. જેથી મહિલાએ આનંદનગર … Read more

Crime branch એ આ મહિલા PSI વિરુદ્ધ ગુનો નોંધ્યો, જાણો કેમ?

Crime branch PSI અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime branch) એ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઈ (PSI) શ્વેતા જાડેજા સામે 35 લાખની ખંડણી માગવા મામલે ગુનો નોંધાયો છે.  મહિલા PSI શ્વેતા જાડેજા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં બળાત્કાર કેસના આરોપીને પાસામાં પૂરી દેવાની ધમકી આપી 35 લાખની ખંડણી માગવા મામલે તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે.  … Read more

Crime Branch એ શાતિર ચોરની કરી ધરપકડ : અમદાવાદ.

Crime Branch ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર એક શાતિર ચોરની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) એ આ સાથેજ ચોરીનો કેટલોક મુદ્દામાલ કબ્જે કર્યો છે. તથા 40થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) એ બ્રાન્ચે અજિત પીલ્લાઇ નામના ધરફોડીયાની RTO … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures