પાટણ : ઈન્સ્ટાગ્રામ પર અશ્લિલ મેસેજો તથા વીડિયો કોલ કરતો હતો યુવક અને પછી…

Patan Cyber Crime News : ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અશ્લિલ મેસેજો તથા વિડીયો કોલ કરી હેરેસમેન્ટ કરતા ઇસમને રેલ્વે ગરનાળા પાસેથી પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે, પાટણ ના પદ્મનાથ ચોકડી વિસ્તારમાં રહેતી એક યુવતીને ને સરસ્વતી તાલુકાના જીગર દિનેશ ભાઈ એ Jigs joshi_patan નામના ઈન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી તા.13/09/2023 … Read more

ઓનલાઈન ઠગાઈનો શિકાર બની યુવતી, ગલૂડિયું ખરીદવાના ચક્કરમાં ગુમાવ્યા આટલા લાખ

Golden retriever puppy scam

ઓનલાઈન ઠગીનો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. અહીં 28 વર્ષીય એક આઈટી પ્રોફેશનલે 13,000 રુપિયા કિંમતનું ગલૂડિયું ખરીદવાના ચક્કરમાં 8.26 લાખ રુપિયા ગુમાવ્યા છે. સુરત(Surat) શહેરના સાઈબર ક્રાઈમ વિભાગ દ્વારા મંગળવારના રોજ બેંગ્લોરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ કેમરૂનનો નિવાસી છે. પોલીસને શંકા છે કે, ઓનલાઈન ઠગીના આખા રેકેટમાં તેની સંડોવણી છે. … Read more

દિવાળી ઓફરના મેસેજ પર ક્લિક કર્યું અને બિઝનેસમેને ગુમાવ્યા 50 હજાર

businessman lost money on diwali pop up message

અમદાવાદ(Ahmedabad) શહેરના સેટેલાઇટ વિસ્તારના એક બિઝનેસમેન મેનેજમેન્ટ આઇડિયાઝ બ્રાઉઝ કરી રહ્યા હતા ત્યારે તેમની સ્ક્રીન પર એક પોપ-અપ મેસેજ આવ્યો જેમાં દિવાળી(Diwali)ના તહેવારો નિમિત્તે આકર્ષક મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund) ઓફર આપવામાં આવી હતી. ઓફર જોતા જ ગમી જાય તેવી હતી અને તેમણે ક્લિક કરી દીધું પછી શું, તેમણે અજાણતાં જ હેકર્સને તેના ફોનનો ઍક્સેસ આપી દીધો … Read more

મહેસાણા : સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું કરાયું ઈ-લોકાર્પણ.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના ૧૦ સાયબર ક્રાઇમ(cyber crime) પોલીસ સ્ટેશન વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યા હતા. જે અંતર્ગત મહેસાણા(Mahesana) પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે

જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પ્રાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ ટેકનોલોજી થકી આજે ડિજિટલ(digital) દુનિયા તરફ પ્રયાણ થઇ રહ્યું છે. જેની સાથે સાયબર ક્રાઇમના કેસો પણ વધી રહ્યાં છે. મહેસાણા જિલ્લા(district)માં સાયબર ક્રાઇમને નાથવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૧ પી.આઇ, ર પી.એસ.આઇ સહિત ર૦ પોલીસ કર્મયોગીઓ કામ કરી રહ્યાં છે.

જિલ્લા પોલીસવડા ડો.ગોહિલે ઉમેરું હતું કે છેલ્લા છ મહિનાથી કાર્યરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જિલ્લાના નાગરિકોના પ લાખ ૮૮ હજારની રકમ સહિત ૪૯ મોબાઇલ(mobile) પરત કરવામાં સફળતા મળી છે. તેમણે ઉમેરું હતું કે મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમ એવરનેસ ટેલીગ્રામ(telegram) ચેનલ શરૂ કરાઇ છે.

આ ચેનલમાં ૧પ૦૦ થી વધુ નાગરિકો જોડાયા છે તેમ જણાવી આગામી સમયમાં ૧૦ હજારથી વધુ નાગરિકો જોડાય તે માટે પોલીસ કામ કરી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે જિલ્લામાં રપ સાયબર ક્રાઇમના નોંધાયેલા ગુનામાંથી ૮ જેટલા ગુનાઓ ઉકેલી દેવામાં આવ્યા છે. મોબાઇલ, કોમ્પ્યુટર(computer), લેપટોપ(laptop), ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ જેવા ગુનાઓને નાથવા માટે મહેસાણા પોલીસ કટિબદ્ઘ છે.

મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લોકાર્પણ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ભક્તિબા ઠાકર, નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Online શોપિંગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

Online આજકાલ ઓનલાઇન ફ્રોડના કિસ્સા બનતા રહે છે. ત્યારે વધુ એક Online (ઓનલાઇન) શોપિંગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સરદાર નગર વિસ્તારમાં કપડા ખુબ જ નીચી કિંમતે બતાવીને એક મહિલા સાથે ઓનલાઇન (Online) ફ્રોડની ઘટના બની છે. સરદાર નગરમાં રહેતી એક મહિલાએ એક વેબસાઇટ પરથી કપડા ખરીદ્યા હતા. જો કે … Read more

Online franchise લેવી વેપારીને પડી ભારે, જાણો વિગત

Online franchise

Online franchise આજકાલ સાયબર ક્રાઈમ (cyber crime) તથા ઑનલાઈન ફ્રોડ (online fraud)ના કિસ્સા અવારનાર થતા જોવા મળે છે. લોકો સાથે ઑનલાઈન છેતરપિંડી થતાની ઘટના આપણાં સામે આવે છે. તો આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન (Ahmedabad Airport Police Station)માં પણ નોંધાયો છે. એક વેપારીને (Online franchise) ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓનલાઇન અરજી કરવી … Read more

Cyber Crime : કેશબેકની લાલચમાં લિંક ઓપન કરતા પેહલા વિચારજો…

Cyber Crime રોજબરોજ સાયબર ક્રાઈમ (Cyber Crime)ના કિસ્સાઓ જોવા મળે છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં Cyber Crime ની ઘટના સામે આવી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી યુવતીને ફોન પે (Phone Pay) પર કેશબેકની લાલચ આપી છેતરપીંડી કરવામાં આવી છે. ગઠિયાએ કેશબેક માટે એક લિંક મોકલી હતી જે ઓપન કરતા જ ટ્રાન્ઝેક્શન દ્વારા યુવતીના ખાતામાંથી રૂ. 20,095 ઉપડી … Read more

cyber crime: જો લોન આપવાના બહાને ફોન આવે તો છેતરતા નહીં

cyber crime અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં cyber crime નો એક કિસ્સો સામે આવે આવ્યો છે. ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા સુદર્શન એપાર્ટમેન્ટમાં લેન્ડિંગ ક્લબના નામે વિદેશી નાગરિકોને લોન આપવાનું ગેરકાયદેસર કોલસેન્ટરચાલતું હોવાની માહિતી પોલીસને મળી હતી ઘાટલોડિયા પોલીસે ગુરુવારે સવારે 5 વાગે રેડ કરતા બે યુવકો નીખંજ દીપક વ્યાસ અને અમિત ભરત સથવારાને પકડ્યા હતા. આ બંને યુવકો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures