કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો

Earthquake shock was once again felt in Kutch

Gujarat Earthquake : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના (earthquake) આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. વિગતો મુજબ ભચાઉથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આજે ફરી કચ્છમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘરની બહાર … Read more

કાતિલ ઠંડી વચ્ચે કચ્છની ધરા ધ્રૂજી, બે દિવસમાં ભૂકંપનો ત્રીજો આંચકો અનુભવાયો

kutch earthquake

કાતિલ ઠંડી વચ્ચે કચ્છ (kutch) ની ધરા ધ્રૂજી રહી છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં સતત બે દિવસથી ભૂકંપ (earthquake) ના આંચકા અનુભવાઈ રહ્યા છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે આવતા ભૂકંપના આંચકામાં બહાર નીકળવુ કે નહિ તે પણ ડર કચ્છવાસીઓમાં ફેલાયો છે. કચ્છમાં બે દિવસથી ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે … Read more

બનાસકાંઠા જિલ્લામાં 4.1 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો

earthquake in banaskantha

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડી સાંજે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં સાંજે 7 વાગ્યાને 25 મિનિટે ભૂંકપનો આંચકો આવતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકાની તિવ્રતા 4.1 રિકટર સ્કેલ નોંધાઈ હતી. આંચકાનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી રાજસ્થાન તરફ 136 કિમી દૂર નોંધાયું હતું. ભૂંકપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.

રાધનપુરથી 30 કિ.મી દૂર 2ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો

Earthquake રાધનપુરથી 30 કિમી દૂર ભૂકંપ (Earthquake) નો આંચકો અનુભવાયો હતો. સવારે 10.39 કલાકે રાધનપુરથી 30 કિમી દૂર જામવાડા ગામની સીમમાં જમીન સ્તરથી 10 કિલોમીટર અંદર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રહ્યું હતું. આ પણ જુઓ : મહિલાઓની પરાણે સર્જરી કરનારા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને 465 વર્ષની જેલ રાધનપુરથી 30 કિમી દૂર 2ની તિવ્રતાના ભૂકંપથી રાંધનપુર-સાંતલપુરમાં ધ્રુજારી અનુભવાઈ હતી. … Read more

Earthquake : મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Earthquake

Earthquake આજે સવારે આઠ વાગ્યે મુંબઇ સહિત દેશના પશ્ચિમ કાંઠે સવારે ભૂકંપના આંચકા (Earthquake) આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ આંચકા 3.5 તીવ્રતાના હતા. ભૂકંપનું કેન્દ્ર મુંબઇથી 102 કિલોમીટર દૂર હતું. જો કે કોઇ જાનહાનિ કે નુકસાનના સમાચાર નહોતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ દ્વારા આ જાણકારી અપાઈ છે. આ પણ જુઓ : IPL 2020 Schedule : … Read more

ટૂંકું ને ટચ : કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Earthquake કોરોના મહામારી તેમજ વરસાદી આફત વચ્ચે કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો (Earthquake) અનુભવાયો છે. બપોરે 2 વાગીને 1 મિનીટે પગ તળેથી ધરતી હલી જતા કચ્છવાસીઓ ઘરની બહાર દોડી ગયા હતા. 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દૂધઈથી નોર્થ ઈસ્ટમાં 7 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે, જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી મળ્યા. ભૂજ … Read more

Earthquake : પશ્ચિમ બંગાળમાં 18 કલાકમાં ભૂકંપના 5 આંચકા અનુભવાયા

Earthquake

Earthquake પશ્ચિમ બંગાળમાં નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજી અનુસાર સવારે 7.54 વાગે રાજ્યના દુર્ગાપુરમાં ભૂકંપના તીવ્ર આંચકા (Earthquake) અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.1 આવી હતી. યુરોપીય-ભૂમધ્યસાગરીય ભૂકંપીય કેન્દ્રએ જણાવ્યુ કે બુધવારે રાતે 1.30 વાગે પશ્ચિમ બંગાળના બહરામપુરથી 30 કિલોમીટર દૂર 3.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો (Earthquake) અનુભવાયો હતો. Earthquake of magnitude 4.1 on the Richter … Read more

કચ્છમાં ભયાનક ધરતીકંપની આગાહી કરતા ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું…

geologist

Geologists વૈશ્વિક મહામારી કોરોનાની સાથે આ વર્ષમાં એક પછી એક દેશ સહિત દુનિયાના દેશોમાં કુદરતી આપત્તિઓ આવી રહી છે. તો આજે કચ્છમાં વહેલી સવારે 6.47 વાગે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિદુ ભચાઉ, કચ્છથી 23 કિ.મી દૂર નોંધવામાં આવ્યું છે. કચ્છમાં આજે વહેલી સવારે લોકો ઉંઘી રહ્યા હતા, ત્યારે ભૂકંપનો આંચકો આવતા ઘરની … Read more

Earthquake :સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ

Earthquake સૌરાષ્ટ્રની ધરતી આજે સવારે 7.40 મિનિટની આસપાસ ધ્રૂજી ઉઠી હતી. સૌરાષ્ટ્રભરમાં Earthquake (ભૂકંપ) ના આંચકા અનુભવાયા છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. રાજકોડ, ગોંડલ, જસદણ, અમરેલી, જુનાગઢ, ઉપલેટા, ધોરાજી સર્વત્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકો … Read more

Mexico : 4.4 ની તીવ્રતાના ભૂકંપથી સેંકડો ઘરોને નુકસાન

Mexico Mexico (મેક્સિકો) રાજ્યના ઓક્સકામાં (Oaxaca) મંગળવારે સવારે 4.4 ની તીવ્રતાના ભુકંપ આવ્યો હતો. આ ભુકંપને કારણે સેંકડો ઘરોને નુકસાન પહોંચ્યું છે તેમજ છ લોકોના મોત નિપજ્યા હતા. આ ભુકંપને લીધે મકાનોને હચમચાવી અને સુનામીની ચેતવણી આપી હતી. યુ.એસ. જિઓલોજિકલ (U.S. Geological Survey) સર્વે અનુસાર, ભૂકંપનો સમય સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 10: 29 વાગ્યાનો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures