ગુજરાતની આ યુનિવર્સિટીમાં 17 જાન્યુઆરી સુધી તમામ વર્ગો બંધ, માત્ર ઓનલાઇન એજ્યુકેશન રહેશે ચાલુ

college goes online

રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાનું સંક્રમણ વકરતા ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મારવાડી યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. મારવાડી યુનિવર્સિટીમાં 17 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાયું છે. મળતી જાણકારી અનુસાર રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. 50 થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થયા હતા. … Read more

ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા 29મીથી તબક્કાવાર લેવાશે

Gujarat University

Gujarat University ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા હવે તબક્કાવાર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 29 ડિસેમ્બર અને 7 જાન્યુઆરી એમ બે તબક્કામાં યુજી સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઓનલાઇન અને ઓફ્લાઇન એમ બંને પ્રકારે પરીક્ષા લેવાશે. કોરોનાને પગલે તમામ ફેકલ્ટીની જે તે સેમેસ્ટરની પરીક્ષાનો … Read more

UPSC ના વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર આવ્યા : ગુજરાત

UPSC

UPSC UPSC ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે. તમને જણાવાનું કે, ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવશે. તો હવેથી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ UPSC ની તૈયારી પણ કરી શકશે. યુનિવર્સિટી અને જય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે આ સ્ટડી સેન્ટર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થશે.  તેમજ વિદ્યાર્થીઓ 24 … Read more

Gujarat Universityની પરીક્ષાની તારીખ થઈ જાહેર,જાણો વિગત

Gujarat University Exam

Gujarat University Exam ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ની પરીક્ષાઓ જે વૈશ્વિક મહામારી કોરોનાને પગલે અત્યાર સુધી મોકુફ રાખવામાં આવેલી Exam (પરીક્ષા)ની તારીખ જાહેર થઇ ચુકી છે. ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લો, એજ્યુકેશન વિદ્યા શાખાની અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની વિવિધ પરીક્ષાઓની સંભવિત તારીખોની જાહેરાત કરી દીધી છે.  LinkedIn એ તેના આટલા કર્મચારીઓને … Read more

IAS :ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર આ મહિનાથી થશે શરુ

UPSC

IAS UPSC ની તૈયારી કરનારા વિધાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. તો Gujarat University (ગુજરાત યુનિવર્સિટી) કેમ્પસના વિદ્યાર્થીઓ હવેથી યુપીએસસી (UPSC) ની પણ તૈયારીઓ કરી શકશે. તે માટે એડી શોધન IAS ટ્રેનિંગ સેન્ટર ફરી શરૂ કરાશે. યુનિવર્સિટી અને જય ઈન્ટરનેશનલ ઓર્ગનાઈઝેશન (જીઓ)ના ઉપક્રમે આ સ્ટડી સેન્ટર Gujarat University (ગુજરાત યુનિવર્સિટી) કેમ્પસમાં શરૂ થશે. તો અહીં … Read more

Commerce માં રજિસ્ટ્રેશન માટેની મુદત આ તારીખ સુધી લંબાવામાં આવી

UPSC

Commerce વૈશ્વિક મહામારી કોરોનાને પગલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિધાર્થીઓ રાહતના સમાચાર બરાબર જ કહેવાય. વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીના સર્ટિફિકેટ કઢાવવા માટેનો સમય મળી રહે તે માટે કોમર્સ (Commerce) ની બેઠકો પર પ્રવેશ માટે પિન વિતરણ-રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઈ છે. JEE અને NEET ની પરીક્ષા હવે આ તારીખે શરુ થશે Teacher … Read more

Exam : અંતિમ વર્ષની Exam ને લઈને શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત, જાણો

Gujarat University Exam

Exam શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અંતિમ વર્ષની Exam ને અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યની કેબિનેટની બેઠકમાં અંતિમ વર્ષ (final year) Exam ને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ ભારત સરકારમાંથી શિક્ષણ વિભાગના સચિવ દ્વારા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે; અત્યારે અંતિમ વર્ષની Exam ઓ મોકૂફ રાખવામાં આવે અને પછી નવી તારીખો જાહેર કરી … Read more

LLB ના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા મોકૂફ રાખવા કરાઈ માગ

LLB વૈશ્વિક મહામારી કોરોનાની અસર વિધાર્થીઓના ભણતર પર પણ પડી છે. યુનિવર્સિટીઓની વિવિધ કોર્સના અંતિમ વર્ષ સેમેસ્ટર અને અન્ય ઇન્ટરમીડિયેટ સેમેસ્ટરની પરીક્ષા હાલ મોકૂફ રાખવાની માગ કરવામાં આવી છે. આ માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મૌખિક સૂચના આપતા જણાવ્યું કે, તમામ યુનિવર્સિટી દરેક કોર્સની અલગ-અલગ પરીક્ષાનું આયોજન કરવાના બદલે એકસાથે એક સમયે … Read more

Gujarat University : BSC, B.COM, BBA માટે આટલા વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું

IAS

Gujarat University ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માં પ્રથમ વર્ષ BSC (બીએસસી) કોલેજોની પ્રવેશ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. તો રવિવારે બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 10086 વિદ્યાર્થીઓને પિન આપવામાં આવી છે. જ્યારે BSC માટે કુલ 5496 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.   ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) કોમર્સ વિદ્યાશાખાની (B.COM, (બીકોમ), BBA (બીબીએ), BBCA (બીબીસીએ) … Read more

Gujarat University ની જુલાઈમાં લેવાનારી પરીક્ષાઓ હવે સ્થગિત.

UPSC

Gujarat University ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે Gujarat University (ગુજરાત યુનિવર્સિટી) દ્વારા જુલાઇમાં લેવામાં આવનારી પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિક્ષા સંચાલન સમિતિની યોજાયેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. Gujarat University(ગુજરાત યુનિવર્સિટી) ની પરીક્ષા રદ કરવામાં આવી છે. સંચાલન સમિતિની બેઠકમાં આગામી 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures