Paytm માં KYC અપડેટના બહાને 25 લાખથી વધુ લોકો સાથે થયો ફ્રોડ

Paytm રાજ્યમાં આજકાલ ઓનલાઈન છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. ત્યારે Paytm માં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર 2 આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. તે આરોપીઓએ દેશભરમાં 25 લાખથી વધુ લોકોને મેસેજ કરી પોતાના જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. માહિતી પ્રમાણે, Paytm માં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર આરોપી સોહિલ સોકતખાન … Read more

Bengaluru હિંસા મામલે કર્ણાટક સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આપ્યો આદેશ, જાણો સમગ્ર મામલો

Bengaluru

Bengaluru બેંગલુરુ (Bengaluru)માં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી વિવાદિત પોસ્ટને લઈ હિંસાનો માહોલ સર્જાયો હતો. રાજ્ય સરકારે આ સમગ્ર હિંસાને સુનિયોજિત ગણાવી છે. આ હિંસામાં અનેક સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. હિંસા દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે બુધવારે હિંસાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટથી કરાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન કર્ણાટક સરકારે હિંસા દરમિયાન … Read more

Dam : ગુજરાત રાજ્યના 70 ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા

Dam ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 60 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 94.32 ટકા, દક્ષિણ ઝોનમાં 46.20 ટકા, ઉત્તર ઝોનમાં 45.17 ટકા અને સૌથી ઓછો મધ્ય-પૂર્વ ઝોનમાં 43.25 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ (Dam) માં નવા નીર આવ્યા છે. તેમજ 70 ડેમ તો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. … Read more

Constable યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત : ભરૂચ

Constable ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતી 25 વર્ષની મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Constable) એ પોતાના રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી છે. કોન્સ્ટેબલ  દીપિકા પરમારે આપઘાત કરી લીધો છે. જેને પગલે ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. છેલ્લા ચાર વર્ષથી હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતી 25 વર્ષીય દીપિકા … Read more

Tax : ઈમાનદારીપૂર્વક ટેક્સ ચુકવનારા માટે પીએમ મોદી શરૂ કરશે આ યોજના

Tax વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઈમાનદારીપૂર્વક ટેક્સ (Tax) ચુકવનારા કરદાતાઓ માટે એક યોજના લાવી રહ્યા છે. જેનું નામ છે ‘પારદર્શી કરાધાન-ઈમાનદાર કા સમ્માન’ યોજના શરૂ કરશે. આ આયોજનમાં પીએમ મોદી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ અને રાજ્યમંત્રી રાજ્યવર્ધન સિંહ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરશે. આ પણ જુઓ : PMO એ covid-19 મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ … Read more

Liquor : ઘઉંની બોરીની આડમાં લેવાયેલો વિદેશી દારૂ ઝડપાયો

Liquor નારોલ અસલાલી હાઈવે પરથી મોટા પ્રમાણમાં દારૂ (Liquor) ઝડપાયો છે. PCB એ નારોલ-અસલાલી હાઇવે પરથી રાજસ્થાન પાસિંગની ટ્રકમા ઘઉની બોરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસને આ ઘટનામાં વિદેશી દારૂ (Liquor) ની બોટલ નંગ -2760 (230 પેટી) જેની કિંમત Rs.11,04,400 છે. તથા ઘઉની બોરી નંગ-480, મોબાઇલ તથા ટ્રક મળી કૂલ- … Read more

H1B visa ધારકોને મોટી રાહત, અમેરિકાએ લીધો આ નિર્ણય

Donald Trump

H1B visa અમેરિકા વહીવટીતંત્રએ એચ-1બી વિઝા (H1B visa) ધારકો માટે નિયમોમાં ઢીલ આપી છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ કહ્યુ છે કે તેઓ એચ-1બી વિઝા (H1B visa) ધારકો માટે બનાવવામાં આવેલા નિયમોમાં અમુક છુટછાટ આપી રહ્યા છે. જેથી તેઓ અમેરિકામાં આવી શકે. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યુ છે કે આ વિઝા ધારકોએ તે જ નોકરી કરવા માટે પાછુ ફરવુ … Read more

Weather forecast : 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Weather forecast હવામાન વિભાગની આગાહી (weather forecast) પ્રમાણે, સાયક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવમાન વિભાગની આગાહી (weather forecast) અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં તોફાની પવન સાથે ઉત્તર ગુજરાત … Read more

Supreme Court : પિતાની સંપતિ ઉપર દીકરીઓનો પણ બરાબરનો અધિકાર

Rajkot fire

Supreme Court સુપ્રીમ કોર્ટે (Supreme Court)સંપત્તિને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે આદેશમાં કહ્યું કે સંશોધિત હિંદુ ઉત્તરાધિકાર કાયદા પ્રમાણે દીકરાઓની જેમ જ દીકરીઓને પણ પિતાની સંપતિ પર બરાબરનો અધિકાર છે. કોર્ટે જણાવ્યું કે 9 સપ્ટેમ્બર 2005થી દીકરીઓને હિંદુ અવિભાજિત પરિવારની સંપતિમાં ભાગ મળશે. જો દીકરીઓ જિવિત ના હોય તો તેમના સંતાનોને આ ભાગ મળશે. … Read more

krishna જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરશો આ કામ

12 ઓગસ્ટના રોજ કૃષ્ણ (krishna) જન્માષ્ટમીનો પાવન પર્વ છે. આ દિવસે શ્રદ્ધાળુઓ દિવસભર ઉપવાસ રાખે છે. તથા શ્રી કૃષ્ણના ભજન-કીર્તન કરે છે. આ દિવસે કૃષ્ણ (krishna) ના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ઘરે પણ ભગવાન શ્રીકૃષ્ણને શણગારવામાં આવે છે. તથા બાલગોપાલને પારણા પર ઝુલાવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ ખૂબ જ શુભ હોય છે. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures