PMO એ covid-19 મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વર્ચ્યુઅલ બેઠક

PMO મંગળવારે કોરોના વાયરસના મામલે પીએમ નરેન્દ્ર મોદી (PMO)એ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું કે ટેસ્ટિંગની સંખ્યા સતત વધી રહી છે. જે વધીને દરરોજ 7 લાખ સુધી પહોંચી છે. જેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળી રહી છે. વિશ્વની સરખામણીએ આપણા ત્યાં સરેરાશ મૃત્યુ દર પહેલા પણ ઘણો ઓછો હતો … Read more

Rahat Indori : પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરીનું હાર્ટએટેકથી નિધન

Rahat Indori પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરી (Rahat Indori) નું હાર્ટએટેકથી આજે નિધન થયું છે. તેમજ તેઓ કોરોના સંક્રમિત પણ હતા. તેમણે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી હતી. રાહત ઇન્દોરી (Rahat Indori) ને કોરોનાની સારવાર માટે 10 ઑગષ્ટની રાત્રે અરવિંદો હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ખુદ રાહત ઇન્દોરીએ પણ આ વિશે જાણકારી આપી હતી. कोविड … Read more

Heavy Rain : જન્માષ્ટમી નોમના દિવસે ભારે વરસાદની આગાહી

Heavy Rain હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે. રાજ્યની ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેસરની મદદથી ગુજરાતને સારો વરસાદ મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. બંગાળની ખાડીમાં 10 ઓગસ્ટથી લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. તેમજ રાજસ્થાનનાં દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં … Read more

Blast in Surat : સુરતમાં ઓક્સિજન બોટલના ગોડાઉનમાં બ્લાસ્ટ

Surat

Blast in Surat વિશ્વમાં હાલમાં ઘણી બધી જગ્યાએ બ્લાસ્ટ થવાની ઘટનાઓ બની રહી છે. તેવામાં સુરત (Blast in Surat)માં પણ બ્લાસ્ટ થવાની એક ઘટના બની છે. સુરતના ઉઘના રોડ નંબર 9 પર આવેલા ઓક્સિજન બોટલના ગોડાઉનમાં એકાએક બલાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની ઘટના બનવાથી સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતો. એટલું જ નહિ બ્લાસ્ટમાં એક … Read more

Charging દરમિયાન ફોનમાં આગ લગતા આટલા લોકોના થયા મોત

Charging તમિલનાડુમાં ચાર્જિંગ દરમિયાન મોબાઇલ (charging) માં આગ લાગવાની એક દુર્ઘટના બની છે. અહીં મોબાઇલ ફાટવાના કારણે બે બાળકો અને એક મહિલાનું મોત નીપજ્યું છે. આ મોટી દુર્ઘટના તમિલનાડુના કરૂર જિલ્લાના રાયનૂરની છે. ફોન ફાટવાના કારણે સમગ્ર ઘરમાં આગ લાગી ગઈ. પરિવારની મુથૂલક્ષ્મી નામની મહિલા અને તેના બે બાળકો રણજીત (3 વર્ષ) અને દક્ષિત (2 … Read more

independence day : ન્યૂયોર્ક શહેરમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો લહેરાશે

independence day

15મી ઑગષ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિવસે (independence day)અમેરિકના ન્યૂયોર્ક શહેરમાં આવેલા પ્રસિદ્ધ ટાઇમ સ્ક્વેરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકશે. જે એક નવો ઇતિહાસ રચશે. ન્યૂ જર્સી અને કનેક્ટિકટમાં વસતા ભારતીયોની એનજીઓ ફેડરેશન ઑફ ઇન્ડિયન એસોસિયેશન (FIA)એ  આ નિર્ણય કર્યો હતો. FIA દ્વારા પ્રસ્તુત કરાયેલા એક નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત નિવેદનમાં જણાવાયું હતું કે 14મી … Read more

Corona vaccine : રશિયાની કોરોના વેક્સિનને મળી મંજૂરી

Corona vaccine સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે કોરોનાની વેક્સિન (Corona vaccine) ને રશિયાને મોટી સફળતા મળી છે.  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિને મંગળવારે જાહેરાત કરી કે દેશમાં તૈયાર કરેલી કોરોના વાયરસની વેક્સીનને હેલ્થ મિનિસ્ટ્રીની મંજૂરી મળી ગઈ છે.  આ વેક્સિનને રશિયાની ગામેલ્યા ઇન્સ્ટીટ્યૂટે બનાવી છે. પુતિને જાહેરાત કરી છે કે રશિયામાં … Read more

WhatsApp ના યુઝર્સ માટે વધુ એક નવું અને ધમાકેદાર ફીચર

WhatsApp પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) તેના યુઝર્સ માટે સતત નવા-નવા ફીચર્સ લોન્ચ કરે છે. ત્યારે હવે કંપની વધુ એક નવા ફીચર પર કામ કરી રહી છે. આ નવા ફીચરના દ્વારા યુઝર્સ શેરચેટ (Share Chat) ના વીડિયો સીધે વોટ્સએપ પર જ જોઈ શકશે. હવે જો કોઈ કોન્ટેક્સ તમને વોટ્સએપ (Whatsapp) પર શેરચેટ (Share Chat) વીડિયો … Read more

Panchmahal : કાચુ મકાન ઘરાશાયી થતા થયા આટલાંના મોત

Panchmahal પંચમહાલ (Panchmahal) માં ગઇકાલે રાતે ભારે વરસાદ પડ્યો હતો. તથા જાંબુઘોડામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાદને પગલે જાંબુઘોડાના કણજીપાણી ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થયું છે. જેમાં એક જ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનનો બચાવ થયો છે. આ ઘટનાને કારણે આખા પંથકમાં માતમ છવાઇ … Read more

Janmashtami પર રાશિ અનુસાર કરો આ ઉપાય,મનની ઈચ્છા થશે પૂર્ણ

Janmashtami આ વખતની જન્માષ્ટમી (Janmashtami) એ પ્રથમ વખત બુદ્ધાષ્ટમી અને સર્વાર્થ સિદ્ધ યોગ હોવાથી વિશેષ બની જશે. જો કે, આવો યોગ 1993માં રચાયો હતો. 27 વર્ષની લાંબી અવધી બાદ આવા યોગ ફરી રચાતા માખણચોર નંદલાલાનો જન્મદિવસ (Janmashtami) ખાસ બની જવાનો છે. જ્યોતિષીઓ કહે છે કે તુલા, મકર અને મીન રાશિના જાતકોને આ યોગનો વધુ ફાયદો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures