RCBvsMI : મેચ ટાઈ, સુપર ઓવરમાં બેંગલુરુ સામે મુંબઈની હાર

RCBvsMI IPL 2020ની 10મી મેચ ટાઈ થતાં સુપર ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સ (RCBvsMI)ને હરાવી દીધી. આ પહેલાં બંન્ને ટીમોએ 20-20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. સુપર ઓવરમા બેંગલુરુએ જીત માટે 8 રન બનાવવાના હતા જેમાં તેણે છેલ્લા બોલમાં ચોગ્ગો મારી મેચ જીતી મેળવી હતી. બેંટિંગ કરવા ઉતરેલી બેંગલુરુને અરોન ફિંચ અને દેવદત્ત પડ્ડિકલે … Read more

RR: રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને આપી માત

RR રવિવારે IPL 2020 ની 13મી સિઝનની નવમી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે થઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવ્સ પંજાબને ચાર વિકેટે હરાવી મેચ પોતાના નામે કરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે આપેલા 224 રનના ટાર્ગેટની સામે રાજસ્થાન રોયર્સે 226 રન બનાવીને ચાર વિકેટે જીત મેળવી હતી. રાજસ્થાન રોયલ્સ (RR) એ … Read more

IPL 2020 Schedule : IPL કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે કઈ મેચ રમાશે

IPL 2020 Schedule ઈન્ડિયન પ્રીમિયર લીગનો નવો કાર્યક્રમ (IPL 2020 Schedule) જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અનુસાર ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે અબુધાબીમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે.  આ પણ જુઓ : એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કોરોના પોઝિટિવ … Read more

IPL 2020 : IPLનો કાર્યક્રમ જાણો ક્યારે થશે જાહેર

IPL 2020 આઈપીએલ (IPL 2020ના કાર્યક્રમની માટે ક્રિકેટ ચાહકોએ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલનો કાર્યક્રમ રવિવારે 6 સપ્ટેમ્બર રિલીઝ થશે. આ અંગે આઈપીએલના ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે જાણકારી આપી છે, બીસીસીઆઈ દ્વારા ઉદ્ઘાટન મેચ અને ટૂર્નામેન્ટની ફાઈનલની તારીખ અગાઉથી જ જાહેર કરી દીધી છે. 19 સપ્ટેમ્બરથી શરુ થનારી આઈપીએલની 13મી સીઝનનો ફાઈનલ મુકાબલો … Read more

IPL 2020 : રૈના બાદ હવે આ ક્રિકેટર પણ IPLમાંથી બહાર

IPL 2020

IPL 2020 આઈપીએલ (IPL 2020)માંથી ધીમે ધીમે ક્રિક્ટરો બહાર થી રહ્યા છે. ત્યારબાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝાટકો વાગ્યો છે. પહેલા સુરેશ રૈના અને હવે સ્ટાર ઓફ સ્પિનર હરભજને પણ આઈપીએલમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. હરભજન આ સિઝનમાં નહીં રમે તેવી અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. જે હવે સાચું થાઉં ગયું … Read more

IPL 2020 : RCBનો આ સ્ટાર બોલર થયો આઇપીએલની બહાર

IPL 2020

IPL 2020 આઈપીએલ (IPL 2020)ની 13મી સીઝન શરૂ થવા જઈ રહી છે ને સતત આઈપીએલ માટે ખરાબ સમાચારો મળી રહ્યા છે. ત્યારબાદ હવે હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ઝટકો લાગ્યો છે. આરસીબી (RCB)નો સ્ટાર બોલર કેન રિચર્ડસન (Kane Richardson) આઈપીએલની આ સીઝનમાં રમશે નહીં. હકીકતમાં કેન રિચર્ડસન જલદી પિતા બનવાનો છે જેથી તે ઈચ્છે છે કે … Read more

ટૂંકું ને ટચ : IPL 2020 માંથી આ બેટ્સમેન ટૂર્નામેન્ટથી બહાર

IPL 2020

IPL 2020 ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની શરૂઆત ટૂંક સમયમાં જ થવાની છે. આઇપીએલ શરુ થાય પહેલાજ ફ્રેન્ચાઈઝી ટીમ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીનો સૌથી વિસ્ફોટક ઓપનર બેટ્સમેન જેસન રોય ઈજાગ્રસ્ત થયો છે. ઈંગ્લેન્ડનો ઓપનર બેસ્ટમેન જેસન રોયના સ્નાયુઓ ખેંચાવાના કારણે આ સંપૂર્ણ આઇપીએલ સીઝનથી બહાર રહેશે. જેસન રોય ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન … Read more

IPL ચાહકો માટે સારા સમાચાર, આ મહીનામાં થશે IPL નું આયોજન

IPL વૈશ્વિક મહામારી કોરોનાની અસર દુનિયાભરમાં દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. તો કોરોનાનો કહેર રમત ગમત જગત પાર જોવા મળી રહ્યો છે. કોરોનાને પગલે ક્રિકેટ પણ બંધ હતી, હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે. તેમજ આ લિસ્ટમાં હવે IPL (આઇપીએલ) ને પણ મોકો મળી શકે છે. IPL ચાહકો માટે સારા સમાચાર સામે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures