જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં CRPFના કેમ્પ પર ગ્રેનેડ હુમલો

Srinagar

Srinagar જમ્મુ કશ્મીરમાં અવારનવાર હુમલા થતા રહે છે.ત્યારે આજે સવારે જમ્મુ કશ્મીરના શ્રીનગર (Srinagar) માં નૂરબાગ વિસ્તારમાં ચાલી રહેલા CRPF શિબિર પર ગ્રેનેડથી હુમલો થયો હતો. હુમલામાં કોઇ જાનહાનિ કે ઇજાનો બનાવ બન્યો નહોતો. સિક્યોરિટી દળોએ તરત આ વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ તાપસ હાથ ધરાઈ હતી કે ગ્રેનેડ ક્યાંથી … Read more

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકી અથડામણ, 2 આતંકીઓનો ખાત્મો

Pulwama

Pulwama જમ્મુ અને કાશ્મીરના પુલવામા (Pulwama) જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ. આ અથડામણ પુલવામાના તિકેન વિસ્તારમાં થઈ. સુરક્ષાદળોએ બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા. જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીએ કહ્યું કે પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ માર્યા ગયા. આતંકીઓની હજુ ઓળખ થઈ નથી. સુરક્ષા દળોનું ઓપરેશન હજુ ચાલુ છે.  આ પણ જુઓ : … Read more

LoC પર પાકિસ્તાનની સેના દ્વારા સીઝફાયર ઉલ્લંઘનમાં ત્રણ જવાન શહીદ

Jammu and Kashmir

Jammu and Kashmir જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir) ના પુંછ અને રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનની સેના દ્વારા નિયંત્રણ રેખા પર ફરીથી સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવ્યો. આ ઉલ્લંઘનમાં ત્રણ ભારતીય જવાન શહીદ થઈ ગયા છે. શુક્રવારે સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી છે. પાકિસ્તાન સરહદ પર વારંવાર યુદ્ધ વિરામનો ભંગ અને આતંકીઓને કાશ્મીર મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. રક્ષા … Read more

જમ્મુ કશ્મીરના 33 નેતાઓની વિદેશયાત્રા પર પ્રતિબંધ

Jammu and Kashmir જમ્મુ કશ્મીર (Jammu and Kashmir)ના નેતાઓ વિદેશ જઇને ભારત વિરોધી પ્રચાર કરે કેન્દ્રના વિદેશ ખાતાને એવો ડર છે. જેથી જમ્મુ કાશ્મીરના ઓછામાં ઓછા 33 નેતાઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં વિભાજનવાદી નેતાઓનો પણ સમાવેશ થતો હતો. વિશ્વસનીય સૂત્ર દ્વારા એવી માહિતી મળી હતી કે તાજેતરમાં એક નેતાને દૂબઇ જતાં … Read more

જમ્મુ કશ્મીરમાં 370 કલમ રાડ થયા બાદ 28 નવેંબરે ડીડીસીની પહેલી ચૂંટણી

DDC elections

DDC elections જમ્મુ કશ્મીરમાં 28 નવેંબરે ડીડીસીની ચૂંટણી યોજાશે. 370મી કલમ રદ થયા પછીની આ પહેલી ચૂંટણી યોજાશે. આ ચૂંટણી જિલ્લા વિકાસ પરિષદો (ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોન્ફરન્સ)ની છે. આજે ગુરુવારે 28 નવેંબરે થનારી પહેલા તબક્કાની ચૂંટણી (DDC elections) ની સત્તાવાર જાહેરાત કરાશે. વરિષ્ઠ ચૂંટણી અધિકારી હૃદેશ કુમારે કહ્યં કે દસ ડીડીસી જમ્મુ જિલ્લામાં અને દસ ડીડીસી … Read more

મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે

Jammu and Kashmir

Jammu and Kashmir ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) તથા લદાખમાં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે.   આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત ત્યાંના રહીશો જ જમીનની લે વેચ કરી શકતા હતા. પરંતુ … Read more

શ્રીનગર નજીક 3 આતંકીઓ સાથે આ વર્ષે 177 આતંકીઓનો ખાત્મો

Srinagar

Srinagar ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર (Srinagar) નજીક સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ. આ અથડાણમાં ભારતીય જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા. જમ્મુ કાશ્મીર પોલીસ વડા દિલબાગસિંહે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીર પોલીસે 3 આતંકીઓને ઢાળી દીધા છે. આ દરમિયાન એક નાગરિકનુ ક્રોસ ફાયરિંગમાં મોત થયુ છે. શ્રીનગર નજીક આ વર્ષે 16 આતંકવાદીઓ અત્યાર સુધીમાં મોતને … Read more

LOC પર પાક સેનાના ગોળીબારમાં નાયબ સૂબેદાર શહીદ

LOC

LOC જમ્મુ-કાશ્મીરમાં LOC ખાતે પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા ગોળીબારમાં ભારતીય સેનાના જુનિયર ઓફિસર શહીદ થયા હતા. રવિવારે સવારે જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસીને પેલે પારથી પાકિસ્તાની સેનાએ અચાનક જ ગોળીબાર અને શેલિંગ શરૂ કર્યા હતા. આ પણ જુઓ : Unlock 4 : ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું શું ખુલશે પાકિસ્તાની સેનાએ … Read more

J&K : શ્રીનગરમાં પરવાનગી વિના મોહરમનું જુલુસ કાઢતા પોલીસે છોડ્યા ટીયર ગેસ

J&K

J&K જમ્મુ કાશ્મીર (J&K) શ્રીનગરમાં વહીવટીતંત્રની પરવાનગી વિના મોહરમ જુલુસ કાઢી રહેલા લોકોને હટાવવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસને ટીયર ગેસ અને પેલેટ ગનનો ઉપયોગ કરવો પડ્યો. આ ઘટના શનિવારની છે. કાશ્મીરના બેમિના વિસ્તારમાં શનિવારે કેટલાક લોકો વહીવટીતંત્રની પરવાનગી વિના મોહરમનું જુલુસ કાઢી રહ્યા હતા. આ ઘટનામાં જુલુસમાં સામેલ 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક સાક્ષીએ કહ્યુ … Read more

Pulwama ખાતે અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા, એક જવાન શહીદ

Pulwama

Pulwama જમ્મુ-કાશ્મીરના પુલવામા (Pulwama)ના જદુરા વિસ્તારમાં ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ થવાના સમાચાર મળ્યા છે. આ અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયાના અહેવાલ મળ્યાં છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે 1 વાગ્યે પોલીસ અને સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે અભિયાન શરૂ કર્યું હતું. આ અથડામણ દરમિયાન એક જવાન શહીદ થયો છે. ઘાયલ થયા બાદ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures