Pornography Case : રાજ કુન્દ્રાનું નામ આવતા જાણો શું કહ્યું કંગનાએ

raj kundra pornography case

કંગના રનૌત (Kangana Ranaut) લગભગ દરેક વિવાદાસ્પદ મુદ્દે પોતાની વાત કહે છે. તેણે શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty)પતિ રાજ કુન્દ્રાના (Raj kundra)પોર્નોગ્રાફીના મામલામાં ખુલીને પોતાની વાત રાખી છે. તે ફરી એક વખત કોમેન્ટ કરીને વિવાદમાં આવી ગઈ છે. લોકો તેની કોમેન્ટ પર ઘણા રિએક્શન આપી રહ્યા છે. કંગનાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે આ જ … Read more

કંગના રનૌતના આ વિવાદને લઇ બોમ્બે હાઈકોર્ટમાં કરાઈ અરજી

Kangana Ranaut

Kangana Ranaut બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ ગુરુવારે સાંજે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કંગના રનૌત પર તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સતત દેશમાં ‘નફરત અને ધૃણા’ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.  Ha ha ha I am continuously taking about Akhand Bharat, inevitably fighting tukde gang everyday and I … Read more

કંગના રનૌત એ BMC પર આક્ષેપ લગાવતા કર્યું આ ટ્વિટ…

BMC

BMC મંગળવારે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત એ આક્ષેપ લગાવ્યો છે કે, BMC દ્વારા તેમના પાડોશીઓને નોટિસ અપાઈ છે. કંગનાએ આરોપ લગાવતા જણાવ્યું કે, BMC એ તેના પાડોશીઓને ધમકી આપી છે કે જો તેઓ તેનું સમર્થન કરશે, તો તેમના ઘરોને પણ નુકસાન પહોંચાડવામાં આવશે. Today @mybmc has served notices to all my neighbors, @mybmc had threatened … Read more

BMCએ કંગના રનૌતને ફટકારી બીજી નોટિસ

BMC

Kangana Ranaut કંગના રનૌત (Kangana Ranaut) અને શિવસેના વચ્ચે વિવાદ વધી રહ્યો છે. શિવસેના બીએમસી (BMC)ની કાર્યવાહી દ્વારા કંગનાને પરેશાન કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારબાદ બીએમસીએ રવિવારે ફરી કંગના રનૌતને ઘરના સંબંધમાં વધુ એક નોટિસ ફટકારી છે. કંગનાના મુંબઈમાં ખાર સ્થિત ઘરની અંદર કરવામાં આવેલા બાંધકામને ગેરકાયદેસર ગણાવી નોટિસ મોકલવામાં આવી છે. બીએમસીનું કહેવું છે … Read more

કંગનાને સપોર્ટ કરવા સુરતના વેપારીએ બનાવી આ ખાસ સાડી

Kangana Ranaut

Kangana Ranaut કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે સુરતના સદીના વેપારીએ કંગના (Kangana Ranaut) ને અનોખી રીતે સપોર્ટ આપ્યો છે. સુરતના યુનિવર્સલ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા આલિયા ફેબ્રિક્સના ઉદ્યોગપતિ છોટુભાઇ અને રજત ડાવરે કંગનાની પ્રિન્ટેડ ફેન્સી શુદ્ધ ક્રેપ સાડી લોન્ચ કરી છે. જેમાં સાડીના પાલવ પર કંગનાની મણિકર્ણિકાની તસવીર સાથે સાડી … Read more

કંગનાના ડ્રગ કનેક્શનને લઇ મુંબઈ પોલીસ શરૂ કરશે તપાસ

Kangana Ranaut

Kangana Ranaut શુક્રવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના રનૌત (Kangana Ranaut) ના ડ્રગ મામલાને ઉઠાવ્યો છે. તેણે કંગનાના એક્સ બોયફ્રેન્ડ અધ્યયન સુમનના એક જુના ઈંટરવ્યુના આધારે આ મામલાને ઉઠાવ્યો છે. આ વચ્ચે મુંબઈ પોલીસ કંગનાના ડ્રગ કનેક્શનને લઈને તપાસ હાથ ધરશે. આજે મુંબઈ પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ તપાસ માટે 2016માં અધ્યયન સુમનના … Read more

Kangana Ranaut એ બાળ ઠાકરેનો VIDEO શેર કરી સોનિયા ગાંધીને પૂછ્યો સવાલ

Kangana Ranaut

Kangana Ranaut કંગના રનૌત (Kangana Ranaut) અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદો ખુબ ચર્ચામાં છે. કંગના સતત આ અંગે ટ્વીટ કરીને આકરા પ્રહારો કરી રહી છે. જયારે આ વખતે તેણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધતા તેમને પ્રશ્નો પૂછ્યા છે. કંગના કેસમાં સુનાવણી 22 સપ્ટેમ્બરે થવાની છે. કંગનાએ સોનિયા ગાંધીને ટ્વીટ કરતા એક સવાલ કર્યો … Read more

કંગનાને લઇ ભાજપ પર શિવસેનાના મુખપત્ર સામનાનો આક્ષેપ

Shiv Sena

Shiv Sena શિવસેના (Shiv Sena) એ આક્ષેપ કર્યો છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજપૂતોના મત મેળવવા ભાજપ કંગના રનૌતનો રાજકીય ઉપયોગ કરી રહ્યો છે. પોતાના મુખપત્ર સામનાના આજના અંકના સંપાદકીયમાં શિવસેનાએ આ આક્ષેપ કર્યો હતો. ઉપરાંત કહ્યું કે એની ઑફિસ ગેરકાયદે હતી માટેજ તોડવામાં આવી હતી. અમે કોર્ટમાં આ હકીકત સાબિત કરી શકીએ એમ છીએ.  … Read more

બોમ્બે હાઈકોર્ટે કંગનાની સંપત્તિ પર BMCની કાર્યવાહી પર સ્ટે મુક્યો

Bombay High Court

Bombay High Court બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) કંગના રનૌત (Kangana Ranaut)ની સંપત્તિ પર બીએમસીની કાર્યવાહી પર સ્ટે મુક્યો છે. કંગનાએ બીએમસીની કાર્યવાહીને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી. જો કે કંગના મુંબઇ પહોંચે તે પહેલા જ બીએમસીએ કાર્યવાહી કરીને તેની ઓફિસમાં ખુબ તોડફોડ કરી નાખી. લગભગ બે કલાક સુધી કંગનાની ઓફિસની અંદર અને બહાર  હથોડા અને … Read more

BMC notice : BMC એ કંગના રનોતને નોટિસ ફટકારી

BMC notice

BMC notice કંગના રનોતની મુંબઈ સ્થિત ઓફિસ પર BMC ટીમે દરોડા પાડ્યા હતા. કંગનાને બીએમસી તરફથી નોટિસ (BMC notice) ફટકારવામાં આવી છે. કંગનાની ઓફિસ પર બીએમસીએ નોટિસ મારી દીધી છે. બીએમસી પ્રમાણે કંગના રનોતની ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. બીએમસીનું માનવું છે કે ઓફિસ નિર્માણમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.  નોટિસમાં લખવામાં આવ્યું છે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures