15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત

PM Narendra Modi

PM Narendra Modi 15 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના પ્રવાસે જવાના છે. ગુજરાતમાં તે કચ્છની મુલાકાત લેશે. ત્યાં સફેદ રણ માટે જાણિતા ધોરોડો પાસે ગુંદીયાળી ગામમાં ખારા પાણીને મીઠું બનાવવા માટેના ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો નાખશે.  આ સાથે રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. જેમાં ડિસેલિનેશન પ્લાન્ટ (desalination plant), હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી … Read more

ટૂંકું ને ટચ : કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Earthquake કોરોના મહામારી તેમજ વરસાદી આફત વચ્ચે કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો (Earthquake) અનુભવાયો છે. બપોરે 2 વાગીને 1 મિનીટે પગ તળેથી ધરતી હલી જતા કચ્છવાસીઓ ઘરની બહાર દોડી ગયા હતા. 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દૂધઈથી નોર્થ ઈસ્ટમાં 7 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે, જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી મળ્યા. ભૂજ … Read more

Port : કચ્છના આ બંદરને આપ્યો નગરપાલિકાનો દરજ્જો

Port રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને કચ્છમાં વધુ એક નગરપાલિકાની જાહેરાત કરી છે. કચ્છમાં આવેલા પોર્ટ (Port) સિટી મુંદ્રાને રૂપાણી સરકારે નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. કચ્છમાં મુંદ્રા તથા બારોઈની આસપાસ આવેલી ગ્રામ પંચાયતોનું વિલિનીકરણ કરીને મુંદ્રા બંદરને (Port) ને મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો આ નિર્ણયના કારણે મુંદ્રા, બારોઈ તથા આસપાસના ગામોનાં લોકોને … Read more

કચ્છમાં ભયાનક ધરતીકંપની આગાહી કરતા ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું…

geologist

Geologists વૈશ્વિક મહામારી કોરોનાની સાથે આ વર્ષમાં એક પછી એક દેશ સહિત દુનિયાના દેશોમાં કુદરતી આપત્તિઓ આવી રહી છે. તો આજે કચ્છમાં વહેલી સવારે 6.47 વાગે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિદુ ભચાઉ, કચ્છથી 23 કિ.મી દૂર નોંધવામાં આવ્યું છે. કચ્છમાં આજે વહેલી સવારે લોકો ઉંઘી રહ્યા હતા, ત્યારે ભૂકંપનો આંચકો આવતા ઘરની … Read more

Monday : આજ સવારથી રાજ્યના આ 3 શહેરોમાં લાગી મોટી ભીષણ આગ…

Monday રાજ્યમાં હમણાંથી આગ લાગવાની ઘટનાઓ રોજબરોજ વધતી જાય છે. તો આજે સોમવાર (Monday) નો દિવસ જાણે ગોજારો સાબિત થઈ રહ્યો હોય તેમ એક પછી એક આગ લાગવાની ત્રણ ઘટનાઓ સામે આવી રહી છે. આજે અમદાવાદ, સુરત અને કચ્છના નખત્રાણાથી ત્રણ આગની ઘટના બની છે. જો કે સદ્દનસીબે ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ મળી શક્યા … Read more

કચ્છના દરિયામાં ચરસના વધુ 46 પેકેટ મળ્યા.

Hashish અરબી સમુદ્રના કાંઠે તણાઈને આવતા ચરસ (Hashish) ના પેકેટો મળવાનો સિલસિલો ચાલતો જ રહે છે. તો ગુરુવારે અરબી સમુદ્રના કચ્છ કાંઠે તણાઈને આવેલા ચરસના પેકેટો મળ્યા હતા. સર્ચ ઓપરેશનમાં વિવિધ એજન્સીઓને રૂ. ૬૯ લાખની કિંમતના વધુ ૪૬ પેકેટ મળી આવ્યા હતા. જો કે આ પેકેટો પણ અગાઉના પેકેટો પૈકીના હોવાનું જાણવા મળે છે. તેમજ … Read more

Kutch :માંડવીમાં 26 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર

Kutch કચ્છ (Kutch)ના માંડવીમાં ગઇ કાલે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આજે સવારે પણ સવારે 6 થી 8 વાગ્યા સુધી કચ્છ (Kutch)ના માંડવીમાં માત્ર 2 કલાકમાં જ 4.1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ છેલ્લા 26 કલાકમાં માંડવીમાં 10 ઇંચથી વધુ વરસાદ હતો. વધુ વરસાદ પડવાના કારણે દરિયાકાંઠે વસેલા માંડવી શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય … Read more

Kutch : દરિયાઇ વિસ્તારમાં કરોડોની કિંમતના ચરસના પેકેટ મળ્યાં

Kutch શનિવારે રાતથી રવિવાર સાંજ સુધી એક જ દિવસમાં પશ્ચિમ કચ્છ (Kutch) ના દરિયાઇ વિસ્તારમાં કરોડોની કિંમતના ચરસના બિનવારસી 355 પેકેટ મળી આવ્યા હતાં. પશ્ચિમ કચ્છ (Kutch) પોલીસની જુદી જુદી ચાર ટીમોને માંડવી અને જખૌના દરીયામાંથી કુલ 206 ચરસના પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. અબડાસાના સિંધોડીથી સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાં ચરસના 186 પેકેટ મળી … Read more

Kutch: બપોરે 12:57 કલાકે અને ફરીથી 3.56 મિનિટે આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ

Kutch હજી ગઈ કાલે રાત્રે 8.13 વાગ્યે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે હજી પણ ચર્ચામાં છે ત્યારે (Kutch) કચ્છમાં આજે બપોરે 12:57 વાગે પણ કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. તથા ફરીથી 3.56 મિનિટે આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા હતા. તો છેલ્લા 30 કાલકમાં ભૂકંપના 18 આંટતા અનુભવાયા છે. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures