પાટણ શહેરની ટ્રાફિક સમસ્યા, ભારે વાહનો પરના પ્રતિબંધ અને રખડતા ઢોરોની સમસ્યાના પશ્નો બાબતે રજૂઆતો કરાઈ

patan city

જિલ્લા સેવાસદન પાટણ ખાતે પોલીસ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ… શહેરની ટ્રાફિક સમસ્યા, ભારે વાહનો પરના પ્રતિબંધ અને રખડતા ઢોરોની સમસ્યાના પશ્નો બાબતે રજૂઆતો કરાઈ… આજરોજ જિલ્લા સેવા સદન પાટણ ખાતે પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર સુપ્રિતસિઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં વિવિધ સભ્યોની … Read more

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ૨૦૨૨નો શુભારંભ.

Inauguration of Kanya Kelavani and Shala Praveshotsav Mahotsav 2022

Patan City News : પાટણ જિલ્લામાં આજથી ત્રણ દિવસ માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો છે. આજથી ત્રણ દિવસ તા.૨૩ થી ૨૫ જૂને સુધી પાટણ જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ બાળકોના પ્રવેશોત્સવથી ધમધમી ઉઠશે. પાટણ જિલ્લા પંચાયતથી કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટીનાં હસ્તે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યો. જિલ્લા … Read more

Patan : નગરદેવીનો મુખ્ય પ્રવેશદ્વાર પાણીમાં.

Patan : નગરદેવીનો મુખ્ય પ્રવેશદ્વાર પાણીમાં

Patan : પાટણ શહેરમાં આવેલી વિશ્વ વિરાસત રાણીની વાવનું (Rani Ki Vav) રૂ.100 ની ચલણી નોટ પર સ્થાન મળ્યા બાદ દેશ વિદેશથી સહેલાણીઓની સંખ્યામાં અવિરત વધારો થઈ રહયો છે ત્યારે પાટણ શહેરના રાણીની વાવ જવાના માર્ગને હેરીટેજ (World Heritage) માર્ગનું નામ આપી પાલિકા દ્વારા તેની સાર સંભાળ રાખવામાં આવતી હોય છે આજ વર્લ્ડ હેરીટેજ માર્ગ (Rani … Read more

પાટણ : સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિને યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

આજના ટેકનોલોજીના યુગમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે આવા સમયે બ્લડની સવિશેષ જરૂરીયાત ઉભી થતી હોય છે.ત્યારે આજે દેશના સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આજરોજ સમગ્ર દેશભરમાં એન.એસ.યુ.આઈ દ્વારા ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પાટણ જિલ્લા એને.એસ.યુ.આઈ દ્વારા શહેરની એચ.કે બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં … Read more

પાટણ : વર્લ્ડ હેરીટેજ માર્ગ પર સ્ટ્રીટ લાઈટનો પોલ ઉભો છે પડવાના વાંકે

પાટણ શહેરના વલ્ર્ડ હેરીટેઝ માર્ગ પર પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ કરી આ વિસ્તારને ઝળહળતો રાખવાનો દાવો કર્યો હતો ત્યારે વલ્ર્ડ હેરીટેઝ માર્ગ પર અનેક ઐતિહાસિક ધાર્મિક સ્થાનો સહિત રાણીની વાવ, બગીચાઓ અને આંગણવાડી સહિત સ્કૂલો આવેલી હોવાથી અહીં આવતા જતા પ્રવાસીઓની સાથે ધાર્મિક લોકો અને વહેલી સવારે ચાલવા જતાં લોકોને અગવડ … Read more

પાટણ : વિશ્વ ફોટોગ્રાફી દિન નિમિત્તે અપાઈ શુભેચ્છાઓ

પાટણ ભાજપ મહિલા મોરચા દ્વારા પાટણ ફોટોગ્રાફર એસોસિયન કમિટીનું વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સન્માનિત કરવા બદલ પાટણ ફોટોગ્રાફર એસોસિયેશન કમિટીના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ આવેલ ભાજપ મહિલા મોરચાની બહેનો નો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ પ્રસંગે કમિટીના મંત્રી કીર્તિભાઈ મોદી ઉપપ્રમુખ ધર્મેશ પટેલ સહમંત્રી અંકુરપટેલ ખજાનચી હિમાંશુ … Read more

પાટણ : કલાનગર ખાતે ભૂગર્ભના ગંદા પાણી રેલાતા રોગચાળાની ભીતિ

પાટણ શહેરમાં ભુગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો સહિત સોસાયટી વિસ્તારોમાં ઉભરાવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે શહેરની વિવિધ સોસાયટીઓ તેમજ હાઇવે માર્ગો પર ઉભરાતી ગટર લાઈન પણ માથાના દુ:ખાવા સમાન બની રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા ભૂગર્ભના પ્રશ્ને કોઈ જ નક્કર પગલાં ભરવામાં ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાટણ શહેરના કલાનગર … Read more

પાટણ : યુનિવર્સીટી ખાતે કેન્દ્રીય મંત્રીનો યોજાયો સન્માન સમારોહ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેન્શન હોલ ખાતે પાટણ વિકાસ પરિષદ, પાટણ વેપારી મહામંડળ અને શહેરની સંસ્થાઓ દ્વારા કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી અર્જુનનરામ મેઘવાલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આચાર્ય હેમચંદ્ર સુરિશ્વરજીને યાદ કરતાં કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે, સિદ્ઘહેમશબ્દાનુશાસન જેવો મહાન ગ્રંથ આપનાર આચાર્યજીની આ પાવન ભૂમિ પરથી આપને વિશ્વાસ અપાવું છું કે … Read more

પાટણ : મહાન સહાદતનો દિવસ એટલે મોહરમ…

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મહોમ્મદ સાહેબનાં નવાશા અને હજરત અલીના પુત્ર સહિદે આઝમ ઈમામ હુસૈને માનવતાના મુલ્યો અને સત્યના કાજે કરબલાના રણમાં શહીદી વહોરી લીધી હતી. તેની યાદમાં મુસ્લિમ બીરાદરો દવારા પ્રતિ વર્ષ મહોર્રમ પર્વ મનાવવામાં આવે છે. અને તેમને અકીદત પેસ કરવામાં આવે છે. ત્યારે પાટણમાં મહોરમ પર્વની આગલી રાતે એટલે કે નવમા … Read more

Patan City News : દબાણ હટાવવાના મુદે લાંચ માંગ્યા હોવાના આક્ષેપથી સર્જાયો વિવાદ.

Arvind Patel Viral Audio

પાટણ શહેરના (Patan City News) ચાણસ્મા હાઈવે ખાતે એ-પ તિરુપતિ બંગ્લોઝમાં રહેતાં ઠકકર અરવિંદ જયંતિલાલ દ્વારા પોતાના મકાનની બહાર નગરપાલિકાની પરમીશન લીધા બાદ તેની કોમર્શીયલ આકારણી કરાવવામાં આવી હતી અને આ કોમર્શીયલ આકારણી થઈ ગયા બાદ તેઓ દ્વારા પોતાના ઘરની બહાર દુકાન બનાવવામાં આવી હતી. ત્યારે આ દુકાનનો વર્ષ ર૦૧૯-ર૦નો કોમર્શીયલ વેરો પણ ભર્યો હોવા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures