ચાણસ્મા : બજારોમાં દશામાતાની મૂર્તિઓમાં જોવા મળ્યો મંદીનો માહોલ

અષાઢ માસ પૂર્ણ થતા અને પવિત્ર શ્રાવણ માસમાં આવતા જુદા જુદા વ્રતો તહેવારો ઉત્સવો પૂર્વ દશામાના દસ દિવસીય વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. આગામી અષાઢ વદ અમાસને રવિવારથી શરૂ થતા દસ દિવસીય આ વ્રતને લઈ ચાણસ્માના બજારોમાં દશામાની મૂતિની ખરીદી માટે ભક્તજનો માં મંદિનો માહોલ જોવા મળ્યો હતો. શ્રદ્ઘાળુંઆે માતાજી ના વ્રતને લઈ પુજાપો … Read more

પાટણ : કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલનું કરાયું લોકાર્પણ

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની પૂણાહૂતિ નિમિત્તે વિકાસ દિવસ અંતર્ગત પાટણ ખાતે મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલની ઉપિસ્થતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની પૂણાહૂતિ બાદ મહેસુલ મંત્રી દ્વારા કલેક્ટર કચેરી ખાતે નવનિમિત્ત કોન્ફરન્સ હોલનું લોકાર્પણ કરવામાં હતું. મહેસુલ મંત્રી દ્વારા નવીન કોન્ફરન્સ હોલનું નિરિક્ષણ કરી પાટણ જિૡા વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે … Read more

પાટણ : યુનિવર્સીટી દ્વારા પ૮ કોલેજોને ફાયર સેફટીની અપાઈ મંજૂરી

પાટણ શહેરમાં આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી સંલગ્ન ૪રપ જેટલી કોલેજો પૈકી પ૮ જેટલી કોલેજોએ પાટણ યુનિવિર્સટી પાસે ફાયર સેફ્ટી અને સેનેટરી ઇન્સ્પેક્ટરના નવીન કોર્ષ ચલાવવા માટે મંજૂરી માંગી હતી. યુનિવિર્સટી દ્વારા યોગ્ય લાયકાત તપાસીને પ૮ જેટલી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આજના સમયમાં ફાયર સેફટીની સવિશેષ જરૂરીયાત ઉભી થઇ છે.છાશવારે શોર્ટ સર્કિટના બનાવો બનતા … Read more

પાટણ : કોરોના વોરિયર્સના સન્માનની સાથે પીએસએ પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારના કાર્યકાળના પાંચ વર્ષની પૂણાહૂતિ નિમિત્તે વિકાસ દિવસ અંતર્ગત આરોગ્ય સુખાકારી દિવસ કાર્યક્રમ ધારપુર મેડિકલ કોલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોરોનાની મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું તથા નવીન ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઊંઝા ધારાસભ્ય … Read more

પાટણ : મામલતદાર કચેરી બહાર શિક્ષકો દ્વારા યોજાયા મૌન ધરણા

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મહામંડળના આદેશ અનુસાર શિક્ષકોના પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના, પાંચ વર્ષની સળંગ નોકરી ગળવી, ફાજલ નું બિનશરતી રક્ષણ, સાતમા પગાર પંચના એરિયર્સના બાકી હપ્તા, વગેરે મુદ્દોઆે અંગે અગાઉ સમયાંતરે અનેકવાર રજૂઆતો સરકારશ્રી સમક્ષ કરવામાં આવેલ હતી. જેમાં કેટલાક પ્રશ્નોના મુદ્દે સરકાર દ્વારા … Read more

મહેસાણા : બિલાડી બાગમાં શિક્ષકોએ ધરણા યોજી નોંધાવ્યો વિરોધ

મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક સંઘ એ સરકાર સામે બાંયો ચડાવી છે.છેલ્લા ઘણા સમય થી શિક્ષકો એ સરકાર પાસે પોતાની માંગણીઆેના મુદ્દે વારંવાર રજુઆત કરી હોવા. છતાં સરકારે માંગણીઆે સ્વીકારી નથી..ફિક્સ પગારદારો ની સળંગ નોકરી ગણવા,સાતમા પગાર પંચ ની રોકડ માં ચુકવણી સહિત ની કુલ પાંચ માંગણીઆે સાથે ગતરોજ મહેસાણા બિલાડી બાગ … Read more

પાટણ : તાત્કાલિક રિકવીઝેશન બોર્ડ બોલાવવા અપાયું આવેદન

પાટણ નગરપાલિકાની બાંધકામ શાખામાં શુક્રવારે ચીફ આેફીસર અને વોર્ડ નં . ૧૦ નાં સુધરાઈ સભ્ય મહોંમદ હુસેન ફારુકી વચ્ચે સર્જાયેલી અથડામણ મામલે ગતરોજ વોર્ડ નં. ૧૦ નાં નગરસેવકો અને મતદારોએ પાટણ નગરપાલિકામાં પ્રમુખ નિહ મળતાં તેઆેએ ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિને આવેદનપત્ર આપીને તેઆેએ પ્રમુખને સંબોધીને રજુઆત કરી હતી કે, ચીફ આેફીસરનાં ઉધ્ધતાઈપૂર્ણ વર્તન અંગે પ્રમુખનાં હોદાની … Read more

પાટણ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ડિબેટ અને ચાય પે ચર્ચાનો યોજાયો કાર્યક્રમ

૧ આેગસ્ટ થી શિક્ષકોના પડતર પ્રશ્નો માટે સોશીયલ મિડિયા મારફતે શિક્ષાકો આદોલન કરી રહ્યા છે. આશ્ચર્યજનક કાર્યક્રમ સંદર્ભે પણ કાલે ગુજરાતના પ૦૦ થી વધુ સ્થાનો પર ચાય પે ચર્ચા અને ડિબેટ જેવા કાર્યક્રમો ને સફળતા મળી છે પાટણ જીલ્લામાં ૧પ૦૦૦ કરતાં વધુ સેલ્ફી સહિત તમામ તાલુકામાં ચાય પે ચર્ચા કાર્યક્રમ થયા છે.સમગ્ર ગુજરાતમાં રપ૦૦૦ કરતાં … Read more

પાટણ : નવીન બીએસ-૬ એમીશન નોમ્ર્સ ધરાવતા નવા વાહનોનું ફલેગઓફ કરી કરાયું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પ વર્ષ આપણી સરકારના વિવિધ કાર્યક્રમો અંતર્ગત માનનીય મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ ની ઉપિસ્થતિમાં પાટણ મધ્યે રાજ્ય સરકારની સહાયથી એસ.ટી. વિભાગ દ્વારા નવીન બીએસ-૬ એમીશન નોમ્ર્સ ધરાવતા નવા વાહનોનું ફલેગ ઓફ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવા વાહનો સંચાલન માં મુકવાથી પ્રદૂષણ માં ઘટાડો … Read more

પાટણ : જિલ્લા માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયો વેકિસનેશનનો કાર્યક્રમ

કોરોના વાયરસ એ સમગ્ર દેશ ગુજરાત રાજ્ય અને સમગ્ર પાટણ જિલ્લા માં હાહાકાર મચાવ્યો હતો. માત્ર સાવધાની જ ઈલાજ તેનો એક માત્ર ઉપાય છે ત્યારે હાલ સમગ્ર રાજ્ય માં સરકાર તરફ થી વિના મૂલ્યે વેકસીનેસન કાર્યક્રમ કરવામાં આવે છે જેના અનુસંધાને પાટણ જિલ્લા કોંગ્રેસ માયનોરિટી ડીપાર્ટમેન્ટ ના ચેરમેંન અને મુસ્લિમ સમાજના અગ્રણી ભૂરા ભાઈ સૈયદ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures