પાટણ : કેન્દ્રીય મંત્રીના હસ્તે વીર મેઘમાયાનો કરાયો શિલાન્યાસ

ભારત સરકારના સાંસ્કૃતિ બાબતો વિભાગના રાજય કક્ષાાના મંત્રી અર્જુનરામ મેઘવાલ આજે ઐતિહાસિક પ્રાચીન પાટણ શહેરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પાટણ શહેરની તેમની આ પ્રથમ મુલાકાતને અનુલક્ષાીને માર્ગમાં ઠેરઠેર તેઓના સ્વાગત અને સન્માનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ પાટણ શહેરમાં સૌથી ઉંચા સ્થળ એવા માયાટેકરી ખાતે આવી પહોંચતાં તેઓનું ભવ્ય સ્વાગત … Read more

પાટણ : ભાજપ મહિલા મોરચાની બહેનોએ ઉજવ્યો રક્ષાબંધનનો પર્વ

પાટણ જિલ્લા મહિલા મોરચા દ્વારા આજરોજ પાટણ પોલીસ જવાનોને રાખડી બાંધવાનો કાર્યક્રમ એ ડિવિઝન બી ડિવિઝન અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા મોરચાની બહેનો દ્વારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા ડીવાયએસપી સોનારા તેમજ પોલીસ સ્ટાફને રાખડી બાંધીને લાંબુ આયુષ્યની શુભકામનાઓ પાઠવી હતી. પોલીસ જવાનો પોતાના ઘરેથી … Read more

મહેસાણા : ઉનાવા ખાતેથી જન આશીર્વાદ યાત્રાનો કરાયો પ્રારંભ

મહેસાણાના ઉનાવાથી આજે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો પ્રવાસ શરૂ કર્યો હતો. જેમાં સવારે ૯.૪પ કલાકે ઉનાવા એપીએમસી થી યાત્રાનો પ્રારંભ કરી ૧૦ કલાકે ઉંઝા એપીએમસીમાં સામાજિક સંમેલનમા હાજરી આપી હતી. બાદમાં ૧૦.૪પ કલાકે ઉંઝા ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યાં હતા. પ્રવાસ દરમ્યાન બપોરે ૧-૦૦ કલાકે સરકીટ હાઉસ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સનું પણ … Read more

પાટણ : અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરુપે યોજાઈ મેરેથોન દોડ

આઝાદીનાં ૭પ વર્ષની અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાટણ ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર અને સરસ્વતી બક્ષી પંચ મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડ રેલ્વે સ્ટેશન થી રંગીલા હનુમાન સુધી યોજાઈ હતી. જેમાં મોરચાના પદાધિકારીઓ, શકિત કેન્દ્રના પ્રમુખ કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલ્વે સ્ટેશને મેરેથોનદોડ માં પાટણ જિલ્લા ભાજપ … Read more

પાટણ : રામનગરના વિવિધ પ્રશ્નોને લઈ રેલી સ્વરુપે અપાયું આવેદન

રામનગર એકતા સમિતિ અને પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલના અધ્યક્ષાસ્થાને કલેકટર કચેરીએ રામનગર ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને સનદોના પડતર પ્રશ્નોને લઈ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. રામનગર ના ૩ પ્રશ્નોને લઈને આજરોજ રામનગર થી ધારાસભ્ય કીરીટ પટેલ ના અધ્યક્ષ સ્થાનેથી રામનગરના રહીશોની વિશાળ રેલી કાઢીને સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. રામનગરના રહીશો … Read more

પાટણ : યુનિવર્સિટી કેમ્પસમાં બુલેટ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત

યુનિવર્સિટી કેમ્પસમાં પૂરઝડપે પસાર થઈ રહેલા બુલેટ ચાલક સ્વિફ્ટ કાર સાથે અથડાયો.. બન્ને ચાલકો ને ઈજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.. યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વારથી વહીવટી ભવન તરફના માર્ગ પર બમ્ફ બનાવવા માંગ ઉઠી.. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના વહીવટી ભવન પાસે ગુરૂવારના રોજ બુલેટ સાધન અને swift કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં … Read more

પાટણ : મહોરમને લઈ તાજીયા જુલુસને અપાયો આખરી ઓપ

ઈસ્લામધર્મના મહાન પયગંબર મોહમ્મદ મુસ્તુફા સાહેબ ના દોહિત્ર, શેરેખુદા હજરત અલીના પુત્ર અને સત્ય તેમજ માનવતાના મૂલ્યોની રક્ષાા માટે પોતાના જ કુટુંબીભાઈ દુરાચારી યઝીદ સામે જંગ કરી પોતાના ૭ર જાનીસાર સાથીઓ સાથે શહિદી વ્હોરી લેનાર હજરત ઈમામ હુશેન ની યાદમાં મુસ્લિમ બિરાદરો દવારા પ્રતિવષ યવ્મે આશુરા મહોર્રમ નીમીતે તાજીયા શરીફના જુલુસ નિકાળવામાં આવે છે. પરંતુ … Read more

પાટણ : કમલની પૂજા સાથે ૧૦૮ જાપમંત્ર કરી એકાશનાની કરાઈ પૂણાહૂતિ

પાટણ શહેરના સાગર જૈન ઉપાશ્રય ખાતે આજરોજ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ સુદ બીજથી શ્રાવણ સુદ અગિયારસ એમ ૯ દિવસ એકાશના આયંબીલ અંતર્ગત આજે સમાપન પ્રસંગે વિશિષ્ટ યાંત્રિક પુજા કરવામાં આવી હતી. નવ દિવસ સુધી ૭ વર્ષ થી ૭૦ વર્ષ સુધીના જૈન શ્રાવક શ્રાવિકોએ એકાશના કર્યાં હતા આજે વિધિ વિધાન સાથે સમાપન … Read more

પાટણ : દશામાતા વ્રતની પૂણાહૂતિને લઈ યોજાઈ મહાઆરતી

પાટણમાં પવિત્ર શ્રાવણ માસમાં વ્રતોનું વિશેષ મહત્વ રહેલુ છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રત દસ દિવસ સુધી ચાલે છે. પાટણ શહેરમાં પણ દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઆે દશામાનું વ્રત કરે છે. ૧૦ દિવસ એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરી પાટણ શહેરના સિદ્ઘનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે … Read more

પાટણ : જાયન્ટસ દ્વારા ઠકકરબાપા સ્કૂલમાં કરાયા ત્રિવિધ પ્રોજેકટો

માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને ખરાઅર્થમાં સાર્થક કરી લોકઉપયોગી કાર્યો કરીને જરુરીયાતમંદ લોકોને હરહંમેશ મદદરુપ બનતી પાટણ જાયન્ટસ દ્વારા જાયન્ટસ સેવા સપ્તાહની ઉજવણીના ભાગરુપે વિવિધ સેવાકીય પ્રકલ્પો કરી લોકોને મદદરુપ થઈ રહી છે. ત્યારે જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટસ પાટણ દ્વારા સેવા સપ્તાહને લઈ આજરોજ ઠકકર બાપા પ્રાથમિક શાળા ખાતે પ્રોજેકટ નં.૧૧૦ થી ૧૧ર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures