પાટણ: 73 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી નિમિત્તે ડી.વાય.એસ.પી સી.એલ.સોલંકી ને પ્રશસ્તિ પત્ર આપી ને સન્માન કરવામાં આવ્યું

CL Solanki

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ 73 માં પ્રજાસત્તાક પર્વ નીજિલ્લા કક્ષા ની ઉજવણી પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી .આ પ્રસંગે જિલ્લા માં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ માટે પસંદગી પામેલા સિદ્ધપુરના ડી.વાય.એસ.પી સી.એલ.સોલંકી ને આ પ્રસંગે કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટી દ્વારા પ્રશસ્તિ પત્ર આપી … Read more

પાટણ ડેપોના કર્મચારીઓના કોવિડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યા

Patan ST corona

પોલીસ વિભાગે માસ્ક વગર ફરતા વ્યક્તિઓ પાસેથી રૂ.૨૮ હજારનો દંડ વસૂલ્યો ‘સલામત સવારી, એસ.ટી. અમારી’ના સુત્રને સાર્થક કરતાં એસ.ટી.વિભાગે ઉતારૂઓના સ્વાસ્થ્યની સલામતીની પણ ચિંતા કરી છે. આરોગ્ય વિભાગના સંકલનમાં પાટણ ડેપો ખાતે કર્મચારીઓના કોવિડ એન્ટીજન ટેસ્ટીંગ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ડેપોના આશરે ૨૦ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પૈકી તમામના રીઝલ્ટ નેગેટીવ આવ્યા. એસ.ટી.વિભાગ દ્વારા … Read more

સાતલપુર તાલુકા ના કચ્છના નાના રણમાં ભૂમાફિયાઓ પર અભ્યારણ અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

legal action against land mafias in small desert of Kutch of Satalpur taluka

સાંતલપુર તાલુકાના કચ્છના નાના રણમાં ભૂમાફિયાઓ દ્વારા ટ્રેક્ટર ની દાતી અને અને આગળ પાવડો લગાવી અભ્યારણ ની જમીન માં બિનકાયદેસર બાંધકામ કરી સરકારી જમીન ઉપર કાયદેસર નું દબાણ કરી રહેલા ભૂમાફિયા ઉપર અભ્યારણ ના અધિકારીઓની લાલ આંખ જોવા મળી હતી. કચ્છના નાના રણમાં અભિયારણ્ય ના અધિકારી દ્વારા સતત પેટ્રોલીંગ કરતા પાંચ દિવસની અંદર બે આરોપીઓ … Read more

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારીએ ધારપુર હોસ્પિટલ ની મુલાકાત લીધી

District Development Officer

પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ ધારપુર ખાતે કોરોના ની સંભવીત ત્રીજી લહેર ને પહોંચી વળવા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરી માટે મુલાકાત લીધી હતી. કોરોનાના નવા ઓમીક્રોન વેરિયન્ટ માટે અલગ વોર્ડ તેમજ વ્યવસ્થાનું નિરીક્ષણ જીલ્લા વિકાસ અધિકારીએ કર્યું હતું. તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ જેવીકે બેડ, ઓક્સિજન, દવાઓ વગેરેની માહિતી મેળવી હતી. કોરોનાની … Read more

PTN News Impact: પ્રાથમિક શાળાને તાળાબંધીને લઇ તંત્ર આવ્યું હરકતમાં, રૂમો બનાવવાની ખાત્રી આપતાં તાળાબંધી ખુલ્લી કરવામાં આવી

PTN News Impact

કાંકરેજની વડિયા પ્રાથમિક શાળામાં રૂમોની માંગણી લઈને ગામલોકો અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી. પ્રથમ દિવસે તંત્ર દ્વારા સી. આર. સી. ને શાળામાં મૂકીને વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાલીઓએ બીજા દિવસે પણ તાળાબંધી ચાલુ રાખી હતી. આખરે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર અને જિલ્લા એન્જીનીયર એમ. એમ.મન્સૂરી દ્વારા ગામલોકોની માંગણી માટે હકારાત્મક વલણ અપનાવી … Read more

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

Department of Social Justice and Empowerment

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે સાંસદ ભરતસિંહ ડાભીની ગરીમામયી ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરાઈ. સુશાસનનો મૂળમંત્ર આપનાર ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીના જન્મજયંતિના દિવસથી શરૂ થયેલ સપ્તાહ અંતર્ગત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ લોકસભા … Read more

અડીયા ખાતે કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરાઈ

Adia Patan

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા અડિયા ખાતે ચાલતી હોલીસ્ટીક એપ્રોચ યોજના અંતર્ગત હારીજ તાલુકાના ભલાણા તથા પીલુવાડા ખાતે ૨૩ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડૂત તાલીમ અને ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંને ગામોના ખેડૂત ભાઈ- બહેનોએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે મદદનીશ … Read more

ગ્રામ પંચાયત સામાન્ય/પેટા ચૂંટણી -૨૦૨૧ ચૂંટણી પ્રચાર માટે વાહનોના ઉપયોગ તથા ચૂંટણી સભા સંદર્ભે જાહેરનામુ.

Gram Panchayat Election

ચૂંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવા અપીલ.. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ડિસેમ્બર-૨૦૨૧માં રાજયની અંદાજીત ૧૦,૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા વિભાજન મધ્યસત્ર/ પેટાચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ યોજાનાર છે. જેમાં પાટણ જિલ્લામાં કુલ ૨૦૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ તથા મતગણતરી તા.૨૧/૧૨/૨૦૨૧ ની રોજ યોજાનાર છે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures