પાટણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

patan

મૂળ ભાભરની વતની અને પાટણ શહેરના શીતળા માતા મંદિર ચોકડી પાસે આવેલી એક સોસાયટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે બહેનપણીઓ સાથે રહેતી એક યુવતીએ અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. પાટણ શહેરમાં લાંબા સમયથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે રોકાયેલ ગ્રેજ્યુએશન પાસ યુવતી કોઈ કારણોસર શહેરની … Read more

પાટણ: નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર લેતા યુવક ને ઢોરમાર મારી હત્યા કરવાના ગુનામાં વધુ ત્રણ આરોપી ઝડપાયા

Patan Murder Case

પાટણના જ્યોના નશા મુક્તિ કેન્દ્રમાં હાર્દિક સુથાર નામનાં યુવાનની થયેલ હત્યાનો મામલો… પાટણ શહેરના જયોના નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા મહેસાણાના મોટીદાઉના યુવક હાર્દિક સુથારને નશા મુક્તિ કેન્દ્રના સંચાલક સહિત સાત શખ્સોએ બેરહેમી પૂર્વક મારપીટ કરતા તેનું મોત થયું હતું આ ઘટનાની પોલીસ તપાસમાં વધુ બે આરોપીને સુરત અને નવસારી થી પાટણ એલ સી … Read more

પાટણ: “જન ઔષધિ સસ્તી પણ – સારી પણ” થીમ ઉપર યોજાયો જન ઔષધી દિવસ

Jan Aushadhi Day

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અઘ્યક્ષસ્થાને એ.પી.એમ.સી. હોલ, પાટણ ખાતે જન ઔષધી દિવસ યોજાયો. જન ઔષધિ દિવસ નિમિત્તે સારી કામગીરી કરનાર જન ઔષધિ કેંદ્રના સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું અને સંચાલકોએ પોતાનાં અનુભવ વ્યક્ત કર્યાં હતાં. “જન ઔષધિ સસ્તી પણ – સારી પણ” થીમ સાથે જન ઔષધી દિવસની ઉજવણી … Read more

પાટણ 108 ની ટીમે પ્રસવ વેદના ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ નૉર્મલ ડિલિવરી કરાવી

Patan

મહિલા અને બાળકી નો જીવ બચતા પરિવારજનો એ 108 ટીમ નો આભાર વ્યક્ત કર્યો.. પાટણ તાલુકાના બાદિપુર ની જોડે ભેમોસણ ગામમાં પ્રસવ પિડીત મહિલા ની પાટણ 108 ટીમે એમ્બ્યુલન્સમાં નોમૅલ ડિલિવરી કરાવી માતા અને બાળકને નવજીવન બક્ષતા પરિવારજનો એ પાટણ 108 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો. આ બાબતે મળતી માહિતી મુજબ તા.14 ફેબ્રુઆરી … Read more

નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨ : આજથી ‘અવસર રથ’ ફરશે

Mission-2022 to encourage citizens to vote

મુખ્ય નિર્વાચન અધિકારીનું ‘અવસર લોકશાહીનો’ અભિયાન બુથ લેવલ અધિકારીઓ માટે ૫૧,૭૮૨ મતદાન મથકોએ ‘ચુનાવ પાઠશાલા’નું આયોજન : મતદાન મથકોએ વિશેષ સુવિધા : સેલ્ફી બુથ અને શપથ જેવા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં … Read more

પાટણવાસીઓને દિવાળીની ભેટઃ નવજીવન ચોકડી પાસેના બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે થયું ઈ-લોકાર્પણ

Patan

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત… નવજીવન ચાર માર્ગીય ફ્લાયઓવરબ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મુકતા પ્રભારીમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા… પાટણવાસીઓ માટે દિવાળી નિમિતે મોટી ભેટ મળી છે. શહેરના ડીસા-ચાણસ્મા હાઈવે રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપથી નવા ગંજ તરફ જવાના માર્ગ પર બનાવવામાં આવેલ જે નવજીવન ઓવરબ્રિજના લોકાર્પણની … Read more

પાટણમાં અર્બુદા સેના દ્વારા આપવામાં આવ્યો જેલ ભરો આંદોલન કાર્યક્રમ

Patan Arbuda Sena

જેલ ભરો આંદોલનમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના આગેવાનો તેમજ કાર્યકરો આવ્યા રોડ પર સુજનીપુર સબ જેલ બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો પોલીસે મોટી સંખ્યામાં કાર્યકરોની કરી અટકાયત વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં આજરોજ આપવામાં આવ્યો હતો જેલ ભરો આંદોલન કાર્યક્રમ સુજનીપુર માર્ગથી સબ જેલ જવાનાં માર્ગ પર અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યો ભારે હંગામો … Read more

રખડતા આખલાનો ત્રાસ ચરમસીમાએ: પાટણમાં એક વ્યક્તિ પર આખલાએ અચાનક હુમલો કરી ઇજા પહોંચાડી

Patan

પાટણના ખાલકશાપીર રોડ પર આવેલી યશનગરની બાજુમાં આવેલી સ્વપનદીપ સોસાયટીમાં બનાવ બનવા પામ્યો હતો. મણીલાલ છગનલાલ ડબગર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક આખલાએ તેમના પર હુમલો કર્યો. તેમને નીચે પાડી ફન્ગોળીને ઇજા પહોંચાડી હતી. ત્યારે બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવીને બચાવ કર્યો હતો. તો આખલાએ વ્યક્તિને શરીરમાં પીઠ પાછળ, પેટ અને પગમાં … Read more

હડકાયા કુતરાનો આતંક: પાટણમાં શાંતિનિકેતન સ્કૂલ સામે હડકાયા કુતરાએ વૃદ્ધ વયના માજી ઉપર કર્યો હુમલો

Patan

આજ રોજ સવારે શાંતિનિકેતન સ્કૂલની સામે કેનાલના કિનારે છાપરામાં રહેતા લક્ષ્મીબેન ભગવાનભાઈ રાવળ ઉંમર 80 વર્ષ પોતાના છાપરા ની આગળ સ્નાન કરતા હતા ત્યા અચાનક હડકાયુ કુતરુ આવી હુમલો કરતા માજીને મોઢા ઉપર, પાછળ પીઠ ના ભાગમા અને હાથમા બચકા ભરતા ગંભીર રીતે ધાયલ થયા હતા. માજીએ બુમા બુમ કરતા પાડોશી આવી જતા ત્યાથી હડકાયુ … Read more

પાટણ: સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી

Patan

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે એક સમાજના લોકો વચ્ચે ધીંગાણું. સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. જયારે ઝઘડાનું કારણ અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ઘાયલોને સારવાર અર્થે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા. એકની તબિયત વધુ બગડતા ધારપુર મેડિકલ કોલેજ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures