Patan : મોતીશા દરવાજા બહાર ફરીથી ચર્મકુંડ શરુ થતાં રોગચાળાની ભીતિ.

Patan

પાટણ (Patan) શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહયો છે ત્યારે વર્ષો પૂર્વે પાટણ શહેરના મોતીશા દરવાજા (Motisha Darwaja) બહાર એકપણ રહેણાંક વિસ્તાર ન હોવાના કારણે તંત્ર દ્વારા મૃત ઢોરોનો વ્યવસાય કરતાં લોકોને જગ્યા ફાળવવામાં આવી હતી. પરંતુ પાટણનો દિન પ્રતિદિન વિકાસ થતાં મોતીશા દરવાજા બહાર અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોનો વ્યાપ વધતાં આ વિસ્તારમાં ચર્મકુંડ … Read more

પાટણ : વહીવટી ભવન પાસે વરસાદી પાણી પડતાં ઉદભવ્યા પ્રશ્નો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વહીવટી ભવનના બિલ્ડીંગના આગળના ભાગે લાખો રુપિયાના ખર્ચે રિનોવેશન કરીને એક નવો ઓપ આપવામાં આવ્યો હતો. ત્યારે ગતરોજ પડેલા સામાન્ય વરસાદમાં જ વહીવટી ભવનના આગળના ભાગમાંથી પાણી પડતાં શિક્ષાણવિદોમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા. તો કોન્ટ્રાકટર દવારા લાખો રુપિયાના ખર્ચે કરવામાં આવેલા વહીવટી ભવન ખાતેના રીનોવેશન અંગે પણ વિવાદ સર્જાયો છે. Patan … Read more

પાટણ : બાલીસણા ગામે પ્રોટેકશન દિવાલની હાથ ધરાઈ કામગીરી

Patan : બાલીસણા ગામે ગામ તળાવ નજીક નાથાણી પાટીની વાડી પાસે નાળા પર પ્રોટેકશન દિવાલ ન હોઈ તેમાં પશુઓ સહિત લોકોને પડવાનો ભય સતત ગ્રામજનોને સતાવી રહયો હતો. આ નાળા પર પ્રોટેકશન દિવાલ બનાવવા માર્ગ મકાન વિભાગ પંચાયત અને જિલ્લા પંચાયત પાટણને સતત રજૂઆત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકા પંચાયત પાટણ ના સદસ્ય નરેશભાઈ … Read more

પાટણ : સુજનીપુર ગામે સધીમાતાના મંદિરની કરાઈ પ્રતિષ્ઠા

PATAN : સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે નવા મંદિરનું નિર્માણ કરી સધીમાતાની (Sadhi Maa) પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો.સધીમાતાનો ફોટો ચંદનજી ઠાકોરના માદરે વતન સુજનીપુર ગામેથી તેઓના નિવાસ સ્થાનેથી માતાજીને રથમાં બેસાડીને માતાજીના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. PATAN : સુજનીપુર – નવીન બનેલ મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વાગતા ઠોલે તેમજ નાશિક ઢોલના તાલે અને ગામની … Read more

પાટણ : મહિલા ઉત્કષ દ્વારા બહેનોને પગભર થવાની અપાઈ રહી છે તાલીમ

patan : પાટણ ખાતે જીૡા ઉઘોગ કેન્દ્ર સંચાલિત મહિલા ઉત્કર્ષ મંડળ દવારા ૧૦પ જેટલી બહેનોને સિવણની તાલીમ આપીને આત્મનીર્ભર બનાવવામાં આવશે. બહેનોને સિવણની તાલીમ કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે. જેમાં ૩પ-૩પ બહેનોની ત્રણ ટીમો બનાવીને ૪પ દિવસની તાલીમ આપવામા આવનાર છે. જેમાં કુલ ૧૦પ બહેનોને સિવણની તાલીમ આપી આત્મનીર્ભર બનશે.તો સિવણની તાલીમ પામેલી આ … Read more

સાંતલપુર : ગામે રામદેવપીરની કરાઈ પ્રતિષ્ઠા

સાંતલપુર ચોરાળ ઠાકોર સમાજ દ્વારા નૂતન રામદેવપીર મંદિર બનાવવામા આવ્યુ છે જેના અનુસંધાને બાબા રામદેવપીર ની મૂર્તિ ની પ્રાણ પ્રતિસઠા કરવામાં આવી હતી જેમાં ચોરાળ ઠાકોર સમાજ દ્વવારા વાજતે ગાજતે સાંતલપુર ગામની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. જેમાં સાંતલપુર ઠાકોર સમાજ તેમજ હિન્દૂ યુવા સંઘઠન સાંતલપુર તેમજ સમસ્ત હિંદુ ભાઈ આ શોભા યાત્રા મા જોડાયા હતાં … Read more

ઊંઝા : રપ હજાર વૃક્ષો વાવી વડાપ્રધાનના જન્મદિનની કરાઈ ઉજવણી

ઊંઝા એપીએમસી દ્વારા વડાપ્રધાન મોદી ના જન્મ દિવસ ની ઉજવણી એપીએમસી ના ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા ઊંઝા દાસજ રોડ ઉપર વૃક્ષારોપણ કરી કરાઈ હતી. પી.એમ.ના જન્મ દિવસની ઉજવણી એપીએમસી દ્વારા રપ૦૦૦ વૃક્ષ ટ્રી ગાર્ડ સાથે વાવણી કરવામાં આવી હતી. એપીએમસી દ્વારા વૃક્ષનું વાવેતર જ નહીં પણ વૃક્ષ બે વર્ષ નું ન થાય ત્યાં સુધી તેની … Read more

પાટણ : ઋષી ભગવાનની જીરણા એકાદશી નિમિત્તે નિકળી પાલખીયાત્રા

પાટણ શહેરના ઋષીકેસની પોળમાં ઋષી ભગવાનને જીરણા એકાદશીના દિવસે પાલખીયાત્રા નિકળી હતી અને હરીહર મહાદેવ મંદિરની બાજુમાં ભગવાનને જરનાથી (પાણીથી ઝરણા) કરી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી અને દરેક ભકતો માટે પ્રસાદની સગવડ કરી હતી. ત્યારબાદ બપોરે ભગવાનની પાલખીયાત્રા પરત ઋષીકેશની પો ળમાં ભગવાનશ્રીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. Patan News … Read more

પાટણ : કમલીવાડા ખાતે કોરોના વેકિસનની કરાઈ અનોખી પહેલ

કોરોના વેકિ્સનેશન મેગા અંતર્ગત રસીકરણનો વ્યાપ વધે અને બાકી રહેલા નાગરિકોને આવરી લેવામાં આવે તે માટે સમગ્ર જિલ્લામાં જનજાગૃતિ અને વેકિ્સનેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ તાલુકાના કમલીવાડા ખાતે ગામના સરપંચ સહિતના આગેવાનોઅને આરોગ્યકર્મીઓએ જનજાગૃતિ માટે પરંપરાગત માધ્યમ એવા ઢોલના ઉપયોગનો અનોખો પ્રયોગ કર્યો હતો. કોરોના વાયરસ સામે લડવા રસીકરણ જ એકમાત્ર શ્રેષ્ઠ … Read more

પાટણ : શહેર મહિલા મોર્ચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૭૧ માં જન્મદિવસ નિમિતે પાટણ શહેર મહિલા મોર્ચા ના પ્રમુખ હસુમતિબેનના માર્ગદર્શન નીચે મહામંત્રી માનસીબેન ત્રિવેદી દ્વારા પાટણ શહેર ના દવેના પાડા માં વેકિસનેશનનો મેગા ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નં.૭ના કોપોરેટર પ્રવીણાબેન અને કામિનીબેન પ્રજાપતિ સહિત મધુબેન સેનમા પાટણ જિલ્લા મહિલા મોર્ચા ના મહામંત્રી હેતલ બેન પ્રજાપતિ અને મહિલા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures