વડોદરા : તાર ઉપર કપડાં સૂકવતી વખતે માતા-દીકરીને વીજ કરંટ લાગતા મોત
Vadodara : પાદરા તાલુકાના ધોબીકૂવા ગામની સીમમાં રહેતા અને ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારમાં માતા-દીકરીને વીજ કરંટ લાગતા મોત નિપજ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંચ મિનિટના અંતરમાં જ માતા-દીકરીના મોત નિપજ્યા હતા. માતા-દીકરીના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવતા પરિવારજનો અને સમાજના લોકોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. મળેલી માહિતી પ્રમાણે ધોબીકૂવા ગામની સીમમાં છત્રસિંહ ભારતસિંહ પઢીયાર … Read more