Commerce
- વૈશ્વિક મહામારી કોરોનાને પગલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે.
- જે વિધાર્થીઓ રાહતના સમાચાર બરાબર જ કહેવાય.
- વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીના સર્ટિફિકેટ કઢાવવા માટેનો સમય મળી રહે તે માટે કોમર્સ (Commerce) ની બેઠકો પર પ્રવેશ માટે પિન વિતરણ-રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઈ છે.
- JEE અને NEET ની પરીક્ષા હવે આ તારીખે શરુ થશે
- Teacher : શૈક્ષણિક સંઘ સંકલન સમિતીએ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને આ કારણસર લખ્યો પત્ર
- જો કે કોમર્સ (Commerce) માં પિન આપવાની અંતિમ મુદત પહેલી જુલાઈ હતી,
- પરંતુ હવે પિન આપવાની મુદત ચોથી જુલાઈ કરી દીધી છે.
- તો રજિસ્ટ્રેશન માટેની અંતિમ મુદત બે જુલાઈ થી વધારીને 7 જુલાઈ કરવામાં આવી છે.
- Ahmadabad : ન્યુડ ફોટા-વીડિયો પોતાના મિત્રને મોકલવું કિશોરીને પડ્યું ભારે
- Online franchise લેવી વેપારીને પડી ભારે, જાણો વિગત
- ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ બીકોમ (B.COM), બીબીએ (BBA), બીસીએ (BCA), એમએસસી (MSC) ઈન્ટિગ્રેટેડ સહિતની કોમર્સ વિદ્યા શાખાની પ્રવેશ કાર્યવાહી શરુ થઇ છે.
- પ્રવેશ કાર્યવાહી માટેના એસસી (SC), એસટી (ST), એસઈબીસી (SEBC), ઈડબ્લ્યૂએસ (EWS) કેટેગરીમાં આવતા ઉમેદવારોને રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહીની સાથે પોતાની જ્ઞાતિ કે કેટેગરીને લગતુ પ્રમાણપત્ર ફરજિયાત જોડવું જરૂરી છે.
- Pakistan : બસ-ટ્રેન વચ્ચે અકસ્માતમાં આટલા શીખ શ્રદ્ધાળુના મોત નિપજ્યા
- Teacher : શૈક્ષણિક સંઘ સંકલન સમિતીએ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને આ કારણસર લખ્યો પત્ર
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News