Surat

Surat

  • સુરત(Surat)માં કતારગામ ઝોન ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. સુરત(Surat) કતારગામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ ખુબજ વધી રહ્યા હોવાથી મનપાએ આ વિસ્તારમાં કડક માહોલ કર્યો છે. પરંતુ હજુ પણ સ્થાનિક લોકોનો યોગ્ય સપોર્ટ મળતો નથી.
  • કતારગામ ઝોનના 8 ખાનગી ડોક્ટરોએ એરીના દર્દીઓની માહીતી મનપાને આપી ન હોવાથી મનપાએ ડોક્ટરોને Show Cause નોટિસ મોકલી છે.
  • તેમજ ડોક્ટરોને એક દિવસમાં ખુલાસો રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે.
  • જો ડોક્ટરોને દ્વારા આ ખુલાસો રજુ કરવામાં નહિ આવે તો એપેડેમિક એક્ટ 2020 હેઠળ કલિનિક અને હૉસ્પિટલ સામે મનપા કાન‌ૂની કાર્યવાહી કરશે.
  • કરોનાના કહેરના લીધે સુરતમાં ખાનગી હૉસ્પિટલ, કલિનિકમાં સામાન્ય તાવ, શરદી અને ખાસીની સારવાર લેતા દર્દીઓની માહીતી ડોક્ટરે જેમિની એપ્લિકેશનનાદ્વારા મનપાને આપવાની હોય છે.
  • જયારે કતારગામ ઝોનમાં પોઝિટિવ દર્દીની હિસ્ટ્રી તપાસ કરતા સમયે કેટલાક પોઝિટિવ કેસ મળી આવ્યા છે જેમાં એ લોકોએ ખાનગી હોૉસ્પિટલમાં સારવાર લીધેલી છે.
  • જેમાં ડૉકટર દ્વારા આ દર્દીઓનાં લક્ષણની જાણ જેમિની એપ્લિકેશન પર કરવામાં આવી ન હતી.
  • જેથી આ મામલે મનપાએ આઠ ડૉકટરને શો-કોઝ નોટિસ મોકલવામાં આવી છે.
  • જો આ ડોક્ટરો યોગ્ય કારણ નહિ આપે તો એમના ક્લિનિક અને હોસ્પિટલ સામે એપેડેમિક એક્ટ હેઠળ યોગ્ય પગલાં લેવામાં આવશે.
  • મનપા દ્વારા આ સુવિધા એટલા માટે આપવામાં આવી છે કે જો કોઈ દર્દીને શરૂઆતી લક્ષણ દેખાય તો તેની યોગ્ય સારવાર થઇ શકે જેથી સંક્રમણ પણ ના ફેલાય.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024