Bhavnagar

  • (Bhavnagar) ભાવનગરમાં સંતા-કુકડીની રમત નાની બાળકીને ભારે પડી
  • ભાવનગરમાં (Bhavnagar) અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.
  • નાના બાળકો જ્યારે રમતાં હોય ત્યારે તેમનાં પર ખાસ નજર રાખવી જરૂરી છે.
  • કારણકે ,રમત રમતમાં બાળકને ધ્યાન ન હોય અને તે મોટી મુસિબતમાં ફસાઈ શકે છે.
  • અને આવો જ એક કિસ્સો (Bhavnagar)માંથી સામે આવ્યો છે.
  • રમત રમતમાં એક વર્ષની બાળકનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું.  
  • બાદ સર ટી હોસ્પિટલનાં ડોક્ટરોએ મહામહેનતે માથું બહાર કાઢ્યું હતું.
Bhavnagar
રમત રમતમાં એક વર્ષની બાળકનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું.
  • ભાવનગરની પિછલા શેરીમાં રહેતા 1 વર્ષીય પ્રિયાંશી વાળાનું ઘરમાં રમતા-રમતાં માથું કૂકરમાં ફસાઈ ગયું હતું.
  • કૂકરમાં માથું ફસાઈ જતાં માતાપિતા પણ મુંઝવણમાં મુકાયા હતા. 
  • બાળકીનું માથું બહાર કાઢવા માટે બંને જણાએ ઘણા પ્રય્તનો કર્યા.
  • પરંતુ બાળકનું માથું કૂકરમાંથી બહાર નીકળી શક્યું ન હતું.
  • જે બાદ બાળકીને તાત્કાલિક સર ટી હોસ્પિટલ લાવવામાં આવી હતી.
  • કલાકોની મથામણ બાદ ડોક્ટરોની બાળકને બચાવી શકાયુ હતુ.
  • જ્યાં ડોકટર અને નર્સિંગ સ્ટાફે મહા મહેનત તે બાળકના માથામાંથી કુકર કાઢવામાં સફળ રહ્યા હતા
  • અમુક માતા-પિતા બાળકો રમતા ત્યરે ધ્યાન નથી પણ આપતા એમને એમ કે બાળક રામે જાય છે પરંતુ તકેદારી ના રાખનારા માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો (Bhavnagar) ભાવનગરમાં સામે આવ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024