Month: July 2021

સિધ્ધપુર : નર્સિંગ કોલેજની વિધાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સિદ્ઘપુર નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી રણાવાડા ગામ ની બ્રહ્મ સમાજની ર૦ વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર નર્સિંગ કોલેજની હોસ્ટેલના…

પાટણ : શહેરમાં વેકિસન લેવા લાગી લાંબી કતારો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેિક્સનેશન અભિયાન શરૂ કરવામાં…

પાટણ : રુસાની ગ્રાન્ટમાંથી લાયબ્રેરીમાં ખરીદવામાં આવ્યા પુસ્તકો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા રૂસાની ગ્રાન્ટમાંથી વિધાર્થીઆેને અભ્યાસમાં તેમજ ઉચ્ચ સંશોધનમાં ઉપયોગી થાય તે અનુસંધાને ગ્રંથાલયમાં રૂપિયા ૧.૪પ કરોડના…

હારીજ : કાતરા ગામે પીંપળવનનું કરાયું નિર્માણ

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામે સમસ્ત ગામ, આર્યવ્રત નિર્માણ અને મનરેગા ના સંયુક્ત ઉપક્રમે અંબાજી પીપળવન, ઘરદીઠ દંપતિઓ દ્વારા…

ચાણસ્મા : નગરપાલિકાની સુંદર કામગીરી

પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ નગરપાલિકા દ્વારા શહેરની અંદર વિવિધ સુવિધા અપાઈ રહી હોવાનું શહેરના નાગરિકો દ્વારા જાણવા…

પાટણ : અલ્ટો ગાડીમાંથી પચ્ચીસ હજારની ચોરી થતાં નોંધાવી ફરિયાદ

પાટણના હાઈવે સ્થિતિ બંસી કાઠીયાવાડી હોટલ પાસે અલ્ટો ગાડી અને ટર્બો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના ડીસા શહેરનો ઠકકર પરિવાર…

પાટણ : શહેરમાં વરસાદની પુન ધમાકેદાર એન્ટ્રી

પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટને લઈને પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગુરુવારની…

પાટણ : નિર્મળનગર રોડ આજેપણ પ્રાથમિક સુવિધાથી જોવા મળ્યો વંચિત

પાટણ શહેરના હાઈવે સ્થિતિ ચાણસ્મા રેલવે ફાટક પાસે નિર્મળ નગર રોડ પર આઠ જેટલી સોસાયટીઓ આવેલી છે તેમછતાં પાલિકા તંત્ર…

પાટણ : ધો.૧૦ અને ૧રની રિપીટર વિધાર્થીઓની પરીક્ષાાઓનો થયો પ્રારંભ

પાટણ શહેરમાં આજરોજ ધોરણ ૧૦ અને ૧રના વિધાર્થીઓની પુરક પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં આરંભ થવા પામ્યો હતો. જેમાં વહેલી સવારે ધોરણ…

પાટણ : બગવાડાના જકાતનાકાની જર્જરીત છતને આવી પાડવામાં

પાટણ શહેરના હાર્દસમા એવા બગવાડા દરવાજા પાસે નગરપાલિકાનું જકાતનાકુ આવેલું છે પરંતુ પાલિકા દ્વારા આ જકાન તાકાનો કોઈપણ ઉપયોગ ના…