Month: July 2021

પાટણ : લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ખાતે યોજાયો ગુરુવંદનાનો કાર્યક્રમ

પાટણની લોર્ડ કિ્રષ્ના સ્કૂલ ઓફ સાયન્સમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ એ જ્ઞાનસાગર છે. અંધકાર એટલે કે કપરા સમયમાં…

પાટણ : શહેરના જુદા જુદા વેપારી એસોસીએશનની મળી બેઠક

પાટણ શહેરમાં કોરોના ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા ૧૮ વર્ષથી ઉપર નાં તમામ લોકોને કોરોના થી…

મહેસાણા : બીએપીએસ ખાતે ગુરુપૂર્ણિમાની કરાઈ ઉજવણી

ગુરુપૂર્ણિમા હિંદુ અને બૌદ્ઘ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવે છે. હવે આ દિવસે મુખ્યત્વે…

પાટણ :ગોતરકા આશ્રમ ખાતે વેદોનું કરાયું પૂજન

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ બ્રહ્મચારી આશ્રમ ખાતે સંત શ્રી નિજાનંદ બાપુ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે વેદોનું પૂજન…

પાટણ : મારી લીવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા બુકનું કરાયું વિમોચન

પાટણ એપીએમસી ખાતે માં સરસ્વતિ સેવા સમિતિ દ્વારા રાષ્ટિ્રય પાટણ શહેર અને જિલ્લામાં સામાજિક કાર્યોને વેગ આપવા તથા સ્વયંસેવક સંઘનાં…

પાટણ : પ્રાથમિક શિક્ષાણ નિયામકે તમામ પર શિક્ષાકોની બદલી કરી રદ

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તત્કાલીન ડીપીઈઆે બાબુભાઈ ચૌધરીના કાર્યકાળમાં થયેલ બદલીઆેની તપાસમાં…

પાટણ : શહેરના વાદી સોસાયટીમાં દુકાન માલિકે સીડી તોડી દુકાન મોટી કરાતા સર્જાયો વિરોધ

પાટણમાં નગરપાલિકા દ્વારા વાદી વસાહત મ્યુનિસિપલ કોમ્પ્લેક્ષ માં સુભાષચોક નજીક દુકાનોના ધાબા પર ચડવાની સીડી રાતોરાત તોડી દેવાતાં તેને લઈને…

પાટણ : શહેરમાં ઠેરઠેર ગુરુપૂર્ણિમાની કરાઈ ઉજવણી

પાટણ ખાતે આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વએ ગુરુગાદી આેએ ભક્તોએ શીષ ઝુકવ્યા હતા.ત્યારે શહેરમાં આવેલ અતિપ્રાચીન અઘોરી મહારાજ ની જગ્યા એવી…

પાટણ : નવા વિસ્તારોના વિકાસ માટે યોજનાને આખરી રુપ અપાશે

પાટણ શહેરમાં સમાવિષ્ટ નવા ઓ.જી. વિસ્તારો સહિતના અન્ય વિસ્તારોમાં વિકાસની મંદગતિને વેગ આપવા માટે જરુરી એવા પુનરાવર્તિ વિકાસ યોજના (રિવાઈઝ…