Month: July 2023

Patan

પાટણ ના નિલમ સિનેમા થી ભાટીયાવાડ તરફ જવાના માર્ગ પર આવેલ બંધ ડેલામાં મુસ્લિમ યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી..

આત્મ હત્યા કરનાર યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું.. પોલીસે લાશનું પંચનામું કરી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ…

Banaskantha ma 3 lokona vij karant thi mot

બનાસકાંઠામાં કપડાં સુકવતી વખતે મહિલાને કંરટ લાગતા મહિલાને બચાવવા જતાં પિતા-પુત્રનું પણ નીપજ્યું મોત

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠાના વડગામ તાલુકામાં વીજ કરંટ લાગવાથી મહિલા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાંની ઘટના સામે આવી છે.…

Narcotic cough syrup ane narcotic tablet sathe vyakti zadpayo

Patan : નશાકારક કફ સિરપ તથા નશાકારક ટેબલેટ સ્ટ્રીપ મળી કુલ કિ.રૂ.૨,૩૦,૭૫૫.૩૬/- ના મુદામાલ સાથે એક ઇસમ ઝડપાયો.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી નશાકારક પ્રવાહી સંદર્ભે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાટણ શહેરમાં નશાકારક કફ સિરપ તથા નશાકારક…

Women caught stealing in Patan

પાટણના કુણઘેરમાં સોનીની દુકાનમાં ચોરી કરનાર મહિલાઓ 9 લાખના મુદામાલ સાથે ઝડપાઇ

પાટણમાં રહેતા સોનીની દુકાન કુણઘેર ગામમાં આવેલી ત્યારે ખરીદીનાં બહાને આવેલી ચાર અજાણી મહિલાઓએ દસ થી બાર તોલા વજનનાં રૂા.…

Ahmedabadad News

અમદાવાદમાં AMTSની અડફેટે વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

Ahmedabadad News : અમદાવાદમાં દૂતની જેમ ચાલતી અને અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS બસની અડફેટે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.…

Two youths died when their car overturned between Jhalod and Limdi

ઝાલોદ અને લીમડી વચ્ચે કાર પલટી ખાતા બે યુવાનોના મોત, ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત

પાંચ મિત્રો તેમના પૈકી એક મિત્રના જન્મદિવસની ઉજવણી કરી કારમાં પરત જઈ રહ્યા હતા. ત્યારે મોડી રાતે કાર ઝાલોદ-લીમડી વચ્ચે…

Gujarati Died In Turkey Accident
A middle-aged man was killed in Gugal village of Deesa

ડીસાના ગુગળ ગામે આધેડની હત્યા : પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : ડીસા તાલુકાના ગુગળ ગામે લાકડાની સો મીલ પર મજૂરો વચ્ચે ઝઘડો થતાં એક મજૂરની તીક્ષણ હથિયારના…

Thieves targeted two jewelers in Patan city

પાટણ શહેરમાં તસ્કરોએ બે જવેલર્સને નિશાન બનાવ્યા, લોક ન તૂટતા ચોરી થતા બચી ગઈ

પાટણ શહેરમાં તસ્કરોનો ત્રાસ દિવસે દિવસે વધ્યો હોય એમ જોવા મળી રહ્યું છે, થોડાક દિવસ અગાઉ શહેરના ચતુર્ભુજ બાગ નજીક…

Harassment of moneylenders in Patan city

પાટણ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ : વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કર્યા છતાં ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ

પાટણ શહેરનાં એક વેપારી બે અલગ અલગ વ્યક્તિ પાસેથી રૂા. 8 લાખ અને રૂા. 7 લાખ લીધેલા તેનાં વ્યાજ સહિત…