Driving licence
- વાહનચાલકો માટે આવ્યા સૌથી સારા અને મોટા સમાચાર
- સડક પરિવહન મંત્રાલયે નવા આદેશ જાહેર કર્યા છે.
- સડક પરિવહન મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ (Driving licence) ની વેલિડિટીને 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે.
- તેની સાથે જ સડક પરિવહન મંત્રાલયે વાહનોના કાગળની વેલિડિટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ લાયસન્સ અને ફિટનેસ સહિતના તમામ કાગળોનો સમયગાળો વધારીને 30 સપ્ટેમ્બરમાં સુધી કરવામાં આવ્યો છે.
- આ પણ વાંચો :LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- Inflation: શાકભાજી અને ફળો બાદ હવે ખાવાનું તેલ થશે મોંઘુ.
- કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving licence) અને વાહન પરમિટની વેલિડિટી 1 ફેબ્રુઆરીથી 31 મે 2020 સુધી ખતમ કરીને 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.
- તેમજ આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
- તથા વીમા નિયમનકાર ઇરડાએ પણ આગામી નાણાકીય વર્ષ સુધી થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમ દરમાં ફેરફાર નહીં કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
- આપને જાણવાનું કે, આ પહેલા 30 માર્ચ 2020 ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે,
- કોરોના સંકટને કારણે વાહનનું ફિટનેસ સર્ટીફિકેટ્સ, પરમીટ, ડ્રાઇવીંગ લાઇસન્સ(Driving licence) અને રજિસ્ટ્રક્શન, જેની સમય મર્યાદા 1 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ ગઈ છે તેને 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.
- જોકે આપ સહુ જાણીએ છીએ કે , બે મહિના દરમિયાન લોકડાઉનના કારણે તમામ કામકાજ બંધ પડ્યા હતા
- કેરળ બાદ હિમાચલપ્રદેશમાં, રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો બન્યો.
- ફરી શૂૂટિંગ શરૂ કરવા બાબતે તારક મહેતાની બબીતાએ શું કહ્યું?Celebrity News
- રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News