Narmada Dam
- ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે.
- Narmada Dam (નર્મદા ડેમ)ની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે.
- તથા Sardar Sarovar Narmada Dam (સરદાર સરોવર નર્મદા ડેમ)ના 200 મેગાવોટનાં 4 યુનિટો શરૂ કરાતા હાલ રોજનું 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
- તેમજ વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવામાં આવ્યું છે
- તેથી નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.
- SSC ના વિદ્યાર્થીઓને આ તારીખે શાળામાંથી માર્કશીટ મળશે.
- Crime Branch એ શાતિર ચોરની કરી ધરપકડ : અમદાવાદ.
- Ahmadabad: એકલતાનો લાભ લઈને યુવકે મહિલા પાસે શારીરિક સંબંધની કરી માંગણી.
- અત્યારે Narmada Dam (નર્મદા ડેમ)ના વીજ મથક દ્વારા કુલ 27326 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
- તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2571 મિલીયન ક્યુબીક મીટર છે
- તેમજ મુખ્ય કેનાલમાં 10907 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.
- Sardar Sarovar Narmada Dam (સરદાર સરોવર નર્મદા ડેમ) માંથી નર્મદામાં 40,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે.
- જેના લીધે ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝ વે ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે.
- Junagadh: ખોદકામ દરમિયાન 200 કિલો વજનની મૂર્તિ મળી આવી.
- Ahmadabad: તસ્કરો અને ગઠિયાનું વધતુ જોર! જાણો વિગત.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News