supplementary

  • માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પૂરક (supplementary) પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
  • તેના પ્રમાણે 25 ઓગસ્ટથી આ પૂરક પરીક્ષા શરૂ થશે.
  • ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 
  • તથા સામન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થશે.
  • જ્યારે ધો.12 સાયન્સની પૂરક (supplementary) પરીક્ષા 25 ઓગસ્ટથી શરૂ થશે.
supplementary
  • જો કે, આ પૂરક પરીક્ષા માટે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 80 હજાર જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 23 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે.
  • દર વર્ષે માર્ચમાં લેવાતી બોર્ડની પરીક્ષામાં ધોરણ.10 અને 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની જુલાઈ માસમાં પૂરક (supplementary) પરીક્ષા લેવામાં આવે છે.
supplementary
  • તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવે છે.
supplementary
  • જોકે આ વખતે કોરોના મહામારીના કારણે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા યોજવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે.
  • જેને લીધે હવે આ પૂરક પરીક્ષા ઓગસ્ટ મહિનાના અંતમાં યોજાશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024