Ahmadabad airport
- અમદાવાદમાં કોરોના ના કેસો સતત વધતા જાય છે ત્યારે
- Ahmadabad airport પર ફરજ બજાવતી યુવતીનું કોરોનાથી મોત થયું છે.
- આ ૩૦ વર્ષીય મહિલા Ahmadabad airport પર સફાઈકામદાર હતી.
- આ મહિલા મોડાસાના લીંભોઇની મૂળ વાતની હતી
- તો મોડાસાના લીંભોઇની પરિણીતાના મુત્યુ મામલે બેદરકારી સામે આવી છે.
- જાણકારી એવી મળી છે કે, આ મહિલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી જ વેન્ટિલેન્ટર લગાવામાં આવ્યું હતું
- આમ તો,કોરોના પોઝિટિવ આવ્યાના બે કલાકમાં જ મહિલાનું મોત થઈ ગયું હતું.
- Inflation: શાકભાજી અને ફળો બાદ હવે ખાવાનું તેલ થશે મોંઘુ.
- Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.
- Lockdown: પારલે-જી નું સૌથી વધુ વેચાણ, 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
- Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- Ahmadabad airport પર ફરજ બજાવતી યુવતીને સારવાર માટે અમદાવાદ સિવિલથી હિંમતનગર ખસેડાઇ હતી.
- જોકે રિપોર્ટ બાકી હોય તો વેન્ટીલેટરનો ઉપયોગ નહીં થતાં મૃત્યુઆંક વધ્યો છે.
- તેમજ મોડાસાથી હિંમતનગર કોવીડમાં જતા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.
- તથા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 38 દર્દીઓના મોત થયા છે.
- School: હાંસોલની આ સ્કૂલ દ્વારા વાલીઓ પર થતું દબાણ, જાણો.
- ફરી શૂૂટિંગ શરૂ કરવા બાબતે તારક મહેતાની બબીતાએ શું કહ્યું?Celebrity News
- રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે.
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- સાથે ગઈ કાલે 366 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
- તો રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે.
- અત્યારે રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News