Rain : હવામાન દ્વારા 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ શરુ થવાની કરાઈ આગાહી.

પોસ્ટ કેવી લાગી?

Rain

  • ગુજરાતમાં વાવાઝોડાની અસરને લઈને અત્યાર સુધી વરસાદ(Rain) પડ્યો છે.
  • જે હવે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે.
  • આ વખત હવામાને આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆત નિયત સમય કરતાં વહેલા થશે. 
  • હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે. 
  • જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ(Rain) આવતો રહેશે.
  • તેમજ 15 અને 16 જુનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 
  • અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવતા આ અસર જોવા મળશે જેના લીધે અમદાવાદમાં પણ ઝડપી પવન સાથે વરસાદ આવી શકે છે. 
  • અત્યારે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં માત્ર 6 તાલુકામાં વરસાદ નોંધાયો તેમજ મધ્ય ગુજરાતના તાલુકાઓમાં સામાન્ય વરસાદ થયો છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures