Ahmadabad: ચાણક્યપુરીમાં મિત્રએ મિત્ર પર જીવલેણ હુમલો કર્યો.

Ahmadabad અમદાવાદ (Ahmadabad) શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં એક મિત્રએ પોતાના મિત્ર પર જ જીવલેણ હુમલો કર્યો છે. પોતાની પત્નીને લેવા વિરમગામ જવાનું હોવાથી યુવકે તેના મિત્રને સાથે આવવા કહ્યું હતું. તો મિત્રએ નહાઈને જઈએ તેમ કહેતા યુવકને ખોટું લાગ્યું હતું. તેમજ થોડીવાર બાદ અન્ય લોકો સાથે ઝઘડીને આવેશમાં આવી જઈને છરીથી હુમલો કરીને ફરાર થઈ ગયો … Read more

Surat : અંજની એસ્ટેટના કાપડના કારખાનામાં ભીષણ આગ લાગી

Surat

Surat સુરત(Surat)માં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની રહી છે. ત્યારે ફરી સુરત(Surat)માં આગ લાગવાની ઘટના બની છે. કાપડના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતથી અંદાજે 20 કિલોમીટર દૂર આવેલાં અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંના ટેક્સટાઈલના એક યુનિટમાં આજે સવારે સાત વાગ્યે એકાએક આગ લાગી છે. સુરતમાં કારખાનાના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો … Read more

Vadodara : 25 વર્ષની યુવતીએ કર્યો આપઘાત

Ahmedabad

Vadodara વડોદરા(Vadodara)માં એક યુવતીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા(Vadodara)માં રાજમહેલ રોડ રાધાકૃષ્ણની પોળમાં રહેતી ૨૫ વર્ષની યુવતીને આત્મહત્યા કરવાનો બનાવ બન્યો છે. યુવતીને લગ્ન માટે યુવકની પસંદગીના મુદ્દે મનદુઃખ થતાં ઘરે રસોડામાં પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ નવાપુરા પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતા સાથે રહેતી રિચાને લગ્ન … Read more

GSEB HSC Result 2020 : ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29% જાહેર થયું

GSEB HSC

GSEB HSC Result 2020 બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ધોરણ 12(GSEB HSC)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12(GSEB HSC)નું પરિણામ 76.29% જાહેર થયું છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67% આવ્યું છે જયારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26% આવ્યું છે. A1 ગ્રેડ ધરાવતાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત શહેરમાં નોંધાયા છે. સુરતમાં 186 … Read more

Earthquake: ગુજરાતમાં 5.5નો ભૂકંપ,10 સેકન્ડથી વધુ ધ્રૂજી ધરા

Earthquake કોરોનાનો કહેર તથા વરસાદ અને વાવાઝોડાના માર વચ્ચે ગુજરાત વાસીઓ પર ફરીથી નવી આપતિ આવી છે. ગુજરાતમાં રવિવારે રાત્રે 8.13 કલાકે (Earthquake) ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.  ભચાઉ પાસે વોંધ ગામે એપીસેન્ટર ધરાવતા 5.3ના ભૂકંપે કચ્છની ધરાને 10 સેકન્ડ સુધી ધ્રુજાવી હતી. જ્યારે રાજકોટ અને મોરબી સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રણ આફ્ટર શોક અનુભવાયા હતા. … Read more

Ahemdabad : હીરા ઘસનાર પિતાનો પુત્ર ધોરણ 12માં 99.95 પીઆર લાવ્યો

Ahemdabad

Ahemdabad અમદાવાદ(Ahemdabad)ના નિકોલ વિસ્તારમાં હીરાના કારખાનામાં હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા એક પિતાના ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા પુત્રને પરિણામમાં 99.95 પર્સેન્ટાઇલ આવતા ગજ્જર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પિતાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે “હું પોતે ભલે 7 ધોરણ સુધી જ ભણ્યો છું. મારે બંને પુત્રોની કારકિર્દી હીરાની જેમ ચમકાવી ઉજ્જવળ બનાવવી છે.” … Read more

Rajkot: પ્રખ્યાત ચૌહાણ સાઉન્ડનાં માલિકનાં દીકરા એ કરી આત્મહત્યા

Rajkot રાજકોટ(Rajkot)ના મોચીબજાર મેઈન રોડ પર આવેલ પ્રખ્યાત ચૌહાણ સાઉન્ડવાળાના માલિક નીતનભાઈ ચૌહાણના એક ના એક પુત્રએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. રાજકોટ(Rajkot)ના નીતનભાઈ ચૌહાણના પુત્ર 24 વર્ષીય નિશિત નીતનભાઈ ચૌહાણે કરી આત્મહત્યા રવિવારે સાંજે પોતાના ઘરે જ દૂપટ્ટા વડે ગળાફાંસો ખાઈ નિશિતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. રવિવારે પરિવારજનો બહાર ગયા હતા ત્યારે નિશીત … Read more

Accident : મહિસાગર મોડાસા હાઇવે પર ટ્રક પલ્ટી મારતા 8 લોકો દટાયા

Accident

Accident unlock-1માં છૂટછાટ મળતા જ અકસ્માતો(Accident) શરૂ થઇ ગયા છે. મહિસાગરના ખાનપુરમાં આજે એક અકસ્માતનો કિસ્સો બન્યો છે. આ અકસ્માતમાં બે નહિ પરંતુ 5 વાહનો એકબીજાને ટકરાયા. આ અકસ્માત(Accident) લીમડિયા ચોકડી પાસે 5 ખાનગી વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં 8થી વધુ લોકો ગાડી નીચે દટાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં ટ્રક … Read more

BJP કોર્પોરેટર ગ્યાપ્રસાદ કનોજિયાનું કોરોનાથી મુત્યુ: અમદાવાદ

BJP અમદાવાદ શહેરસહિત ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર છવાયો છે. સામાન્ય જનતા ની સાથે રાજકીય નેતાઓ અને કોરોના વોરિયર્સ પણ કોરોનાને ઝપેટે ચડે છે કોરોના વાયરસના કારણે અનેક લોકો રોજ મોતને ભેટે છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર મળી આવ્યા અમદાવાદના BJP કોર્પોરેટરનું પણ કોરોના વાયરસના કારણે મોત નીપજ્યું છે. અમદાવાદના હાટકેશ્વરના ભાઈપુર વોર્ડના BJP કોર્પોરેટર … Read more

Surat :હીરાની કંપનીએ અનલોક 1.0માં પગાર માંગતા કારીગરોને છૂટા કર્યા

Surat

Surat સરકારના આદેશ મુજબ કોરોના વાઇરસને લઇને લોકડાઉન વચ્ચે કોઈ પણ કર્મચારી પગાર નહીં કાપવા માટે આદેશ કર્યા હતા. તેમ છતાં સુરત(Surat)ની એક હીરા કંપનીએ કારીગરોનો અડધો પગાર કાપી લીધો હતો. એટલુંજ નહિ અનલૉક દરમિયાન કંપની શરૂ થતાં આપેલ અડધો પાગર કંપની દ્વારા પરત માંગતા કંપનીમાંથી 10 જેટલા કારીગર છૂટા કરાયા હોવાની વાત સામે આવી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures