Gujarat
- કોરોનાનો કહેર અત્યારે વિશ્વભરમાં વ્યાપેલો છે.
- અમેરિકા સહિત બીજા કેટલાંયે દેશોમાં લાખોની સંખ્યામાં લોકો કોરોનાને લીધે મુર્ત્યુ પામી ચુક્યા છે.
- તથા અમેરિકામાં પણ કોરોનાનો આંકડો લાખોમાં પહોંચ્યા છે,
- આ આંકડમાં અનેક ભારતીયો સહિત ગુજરાતીઓ પણ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે.
- તો વધુ અમેરિકામાં વધુ એક ગુજરાતીના મોતના સમાચાર મળી રહ્યા છે.
- મળતી માહિતી મુજબ, એક ગુજરાતી હેમેન્દ્રભાઈ પટેલનું જે ગુજરાત (Gujarat)ના આણંદના વાસણા ગામના હતા તેમનું અમેરિકામાં કરૂણ મોત થતા પરિવાર ઉંડા શોકમાં છે.
- આણંદના વાસણા ગામના હેમેન્દ્રભાઈ પટેલનું અમેરિકામાં કોરોનાથી મોત થયું છે.
- (Gujarat) ગુજરાતમાં આણંદના અને છેલ્લા પાંચેક વર્ષથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા હેમેન્દ્રભાઈ પટેલનું કોરોનાના કારણે પેન્સિલવીનીયામાં મૃત્યુ થયું હતું.
- હેમેન્દ્રભાઈને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતા.
- પરંતુ તેમનું મૃત્યુ થતા હેમેન્દ્રભાઈ પટેલના મૃત્યુથી (Gujarat) ગુજરાતના આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
- આ પણ વાંચો :LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- Gujarat: લોકડાઉન પછી પ્રથમ મોટું સુવર્ણદાન શંખલપુરમાં
- Market: અમદાવાદમાં કાલુપુર માર્કેટ ફરીથી ધમધમતું થશે
- એક અઠવાડિયા પહેલા અચાનક શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા હેમેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
- જ્યાં તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર શરૂ કરી દેવાઈ હતી.
- જોકે તેમની હાલત વધુ ખરાબ થતા તેમને વેન્ટીલેટર પર મુકવામાં આવ્યાં હતા.
- પરંતુ તેઓ કોરોનની સામેની જંગમાં હરિ ગયા અને એમનું મોત નીપજ્યું
- Driving licence ની વેલિડિટી 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી
- Ahmadabad: વૃક્ષ પડવાથી ત્રણ રીક્ષાને થયું ભારે નુકસાન
- ગુજરાત યુનિવર્સિટીમાં 25 જૂનથી લેવાનાર પરીક્ષા પાછી ઠેલાઈ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News