India
- વીવો ઈન્ડીયાના નિર્દેશક નિપુણ મારયાએ કહ્યું કે, કંપનીએ India માં 7500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે.
- સ્માર્ટફોન બનાવનાર કંપની વીવો India (ભારત)માં ઔદ્યોગિક ડિઝાઈન કેન્દ્ર સ્થાપિત કરશે, તેથી દેશમાં જ મોબાઈલ ફોનનો વિકાસ કરી શકાય.
- આ સાથે જ કંપની પોતાના કર્મચારીઓની સંખ્યા વધારીને 50 હજાર કરશે.
- આ માધ્યમથી કંપનીનું લક્ષ્ય મોબાઈલ વિનિર્માણ ક્ષમતાને હાલની 3.3 કરોડ યુનિટ (એકમ)થી વધારી 12 કરોડ યુનિટ કરવાનું છે.
- નિપુણ મારયાએ કહ્યું કે, ખુબ ટુંક સમયમાં અમે દેશમાં ઔદ્યોગિક ડિઝાઈન કેન્દ્ર પણ સ્થાપિત કરવા જઈ રહી છે.
- આ પછી તેઓ માત્ર મેક ઈન ઈન્ડિયા જ ઉત્પાદન નહીં, પરંતુ તેની ડિઝાઈન પણ ભારતમાં જ થશે.
- આ ડિઝાઈન કેન્દ્ર ભારતીય ગ્રાહકોની જરૂરતને સમજવા પર ધ્યાન આપશે.
- ભારતમાં જ વિનિર્મિત અને ડિઝાઈન કરવામાં આવેલો પહેલો વીવો ફોન 2020-21 દરમિયાન બજારમાં આવી જશે.
- ભારતીય સ્માર્ટફોન બજારમાં વીવોની બજાર ભાગીદારી લગભગ 21 ટકા છે અને તે બીજી સૌથી મોટી સ્માર્ટ કંપની છે.
- મારયાએ જણાવ્યું કે, કંપની પોતાના પ્લાન્ટના વિસ્તારની સાથે જ પોતાના ક્રમચારીઓની સંખ્યા 50 હજાર કરશે.
- આ રોકાણથી આ પ્લાન્ટ ના માત્ર વીવોના સૌથી મોટા પ્લાન્ટમાંથી એક હશે
- પરંતુ આ દેશનો સૌથી મોટો સ્માર્ટફોન વિનિર્માણ પ્લાન્ટ હશે.
- મારયાએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 5જી પ્રોદ્યોગિકી માટે તૈયાર એક્સ50 સીરિઝ (X50 Series) ના સ્માર્ટફોન રજૂ કરી વીવોના પ્રીમિયમ સ્માર્ટફોન કેટેગરીમાં પ્રવેશની જાહેરાત કરી.
- તેમણે કહ્યું કે, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને પૂરી રીતે સમર્થન કરીએ છીએ.
- કંપનીએ પોતાના ગ્રેટર નોએડાના પ્લાન્ટ વિસ્તાર પર 7500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે.
- આ રોકાણથી અમારી સ્થાનીક ખરીદી એક વર્ષમાં 15 ટકાથી વધારી 40 ટકા થઈ જશે.
- આ ઉપરાંત કંપનીએ X50 Series હેઠળ બે મોડલ રજૂ કર્યા છે.
- તેની કિંમત 34990 રૂપિયા અને 37990 રૂપિયા છે.
- જ્યારે X50 Series પ્રોની કિંમત 49,990 રૂપિયા છે.
- આ વારે જન્મેલા લોકોમાં હોય છે આ ખાસ 4 ગુણો, જાણો વિગત
- PM Swanidhi Yojana દ્વારા રેકડી-લારીવાળાને મળશે 10 હજાર રૂપિયાની મદદ,જાણો વિગત
- જો એક કરતા વઘુ બેંકમાં Account હોય તો આ જરૂર વાંચો…
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow