Rain
- ગુજરાતમાં વાવાઝોડાની અસરને લઈને અત્યાર સુધી વરસાદ(Rain) પડ્યો છે.
- જે હવે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે.
- આ વખત હવામાને આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆત નિયત સમય કરતાં વહેલા થશે.
- હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે.
- જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ(Rain) આવતો રહેશે.
- આ પણ જુઓ : Strike : SVP નો નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ પર ઉતર્યો.
- Cyber Crime : એક શખ્સે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવી કર્યું આ કામ.
- તેમજ 15 અને 16 જુનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
- અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવતા આ અસર જોવા મળશે જેના લીધે અમદાવાદમાં પણ ઝડપી પવન સાથે વરસાદ આવી શકે છે.
- આ પણ જુઓ : હરદીપ પુરી : ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવામાં સમય લાગી શકે છે.
- દુનિયાની 10 સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપમાં ‘આરોગ્ય સેતુ’ નો થયો સમાવેશ. Google App
- Ahemdabad : આ સ્કૂલે વિદ્યાર્થીઓની ફી કરી માફ.
- અત્યારે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં માત્ર 6 તાલુકામાં વરસાદ નોંધાયો તેમજ મધ્ય ગુજરાતના તાલુકાઓમાં સામાન્ય વરસાદ થયો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News