Tag: ઉત્તર ગુજરાતના સમાચાર

પાટણ : અંબિકા શાકમાર્કેટ અને બગેશ્વર મંદિર ખાતે યોજાયા ધાર્મિક કાર્યક્રમો

પાટણ શહેરનાં પંચમુખી હનુમાન મંદિર પાસેના અંબિકા શાકમાર્કેટ બિરાજમાન ભગવાન શિવશંકરના મંદિર ખાતે વર્ષો ની પરંપરા પ્રમાણે ગતરોજ સોમવતી અમાસનો…

પાટણ : જિલ્લા પંચાયત ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના જન્મ દિવસ નિમિત્તે પ્રથમવાર આજે જિલ્લા પંચાયતના હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.…

Radhanpur રાધનપુર

Radhanpur રાધનપુર : નગરપાલિકામાં સફાઈ કર્મીઓએ કર્યો હોબાળો.

રાધનપુર (Radhanpur) નગરપાલિકા ખાતે ૧૦૪ જેટલા સફાઈ કામદારો વર્ષોથી રાધનપુર નગરપાલિકાની (Radhanpur Nagar Palika) સફાઈ કરતા હતા તેમછતાં ભરતીમાં સફાઈ…

પાટણ : ખાનગી કોલેજો દ્વારા ફી ની ઉઘાડી લુંટ બાબતે કરાઈ ઉગ્ર રજૂઆત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન બીએડ અને એમએડ કોલેજોમાં બેફામ ઉઘરાવતી ફી ને લઈને આજરોજ પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કુલપતિને…

પાટણ : ગૌમાતા પર એસિડ ફેંકનારા ઈસમો સામે કાર્યવાહી કરવા માંગ

પાટણ શહેરમાં જીવનધારા કેનાલ રોડ ઉપર આવેલ રત્નમણિ સોસાયટી અને ગણેશ-નગર સોસાયટી વચ્ચે બે ગાયો ઉપર અસામાજિક તત્વો દ્વારા ગળાના…

પાટણ : હરીહર અને છત્રપતેશ્વર મહાદેવ ખાતે યજ્ઞનું કરાયું આયોજન

પવિત્ર શ્રાવણ માસનું હિંદુ શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ રહેલું છે. અને સમગ્ર માસ દરમ્યાન ભકતો ભોળાનાથને રીઝવવવા અનેક પ્રકારની પુજા અર્ચના…

પાટણ : જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું જાહેરનામુ

પાટણ શહેરના નવજીવન સર્કલ પર ગંજબજારથી શરૂ કરી ટી.બી. ત્રણ રસ્તા તરફ હીરો હોન્ડાના શોરૂમ સુધી બની રહેલા ફ્લાયઓવરની કામગીરીના…

પાટણ : રામનગરના પાંચ કામોનું કરાયું ખાતમુહૂર્ત

પાટણ નગરપાલિકામાં સમાવેશ કરાયેલા ઓજી વિસ્તારોનો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર અને પાટણ નગરપાલિકા કટિબદ્ઘ છે.રાજ્ય સરકાર દ્વારા પણ લાખો…

હારીજ : તાલુકાના તમામ ગામોમાં 100% રસીકરણ માટે જિલ્લા વિકાસ અધિકારીની અપીલ

પાટણ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રએ કોરોના સામે રક્ષણ માટે રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી…

પાટણ : સિધ્ધેશ્વર મહાદેવ ખાતે ભસ્મપૂજાનું કરાયું આયોજન

પવિત્ર શ્રાવણ માસનું હિંદુ શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ રહેલું છે. અને સમગ્ર માસ દરમ્યાન ભકતો ભોળાનાથને રીઝવવવા અનેક પ્રકારની પુજા અર્ચના…